________________
૨૯ : મશો
કાઈ પ્રભાવજોગ ઉત્પન્ન થયે! નથી, છે નહિ, અને થવાના નથી કે જે પ્રભાવજોગ પૂર્ણ આત્મસ્વરૂપને પણ પ્રાપ્ત ન હોય. તથાપિ તે પ્રભાવજોગને વિષે વર્તવામાં આત્મસ્વરૂપને કાંઈ કર્તવ્ય નથી અને જો તેને પ્રભાવજોગને વિષે કઈ કર્તવ્ય ભાસે છે, તે તે પુરુષ આત્મસ્વરૂપના અત્યંત અજ્ઞાનને વિષે વર્તે છે. જે તીર્થંકર છે તે આત્મસ્વરૂપ વિના અન્ય પ્રભાવાદિને કરે નહિ અને જે કરે તે આત્મસ્વરૂપ એવા તીર્થંકર જ કહેવા યેાગ્ય નહિ એમ જાણીએ છીએ~~ એમ જ છે. (૨૫)
Ο
પૂર્વે જ્ઞાની પુરુષ થઈ ગયા છે એવું આપનું પ્રશ્ન છે.
૪. સિદ્ધિઓ ચમત્કાર
થઈ ગયા છે તે નાનીમાં ઘણા સિદ્ધિજોગવાળા જે લેાકથન છે, તે સાચુ છે કે ખાટું એમ
ચેાથા ગુણસ્થાનકથી માંડીને આગળનાં સ્થાનાવાળાને સિન્હેિગ હોય છે એ વાત સાચી છે. પરંતુ તે યાગનું સ્ફુરણ કરવાની ઇચ્છા તેને પ્રાયે હેાતી નથી. ધણું કરીને જીવ પ્રમાદવશપણે હોય તે કવિચત્ થાય છે. અને જો થઈ તા સમ્યક્ત્વથી પડવાપણું. અથવા પ્રથમ ગુણસ્થાને આવી પડવાપણું તેને પ્રાપ્ત થાય છે. ટૂંકમાં, જ્યાં સુધી સભ્યપરિણામી આત્મા છે, ત્યાં સુધી તે એકે દ્વેગને વિષે જીવને પ્રવૃત્તિ ત્રિકાળે સંભવતી નથી. જે સભ્યાની પુરુષાથી સિદ્ધિોગના ચમત્કાર! લેાકાએ જાણ્યા છે, તે તે જ્ઞાની પુરુષના કરેલા સંભવતા નથી; સ્વભાવે કરી તે તે સિદ્ધિòગ પરિણામ પામ્યા હાય છે. જા કાઈ કારણથી જ્ઞાની પુરુષને વિષે તે જોગ કહ્યો જતા નથી. કાઈ પ્રસંગે જ્ઞાની પુરુષે પણ સિદ્ધિોગ પરિણામી કર્યો હોય છે તથાપિ તે કારણ અત્યંત બળવાન હોય છે અને તે પણ સપૂ જ્ઞાનદશાનું કાર્યાં નથી. (૨૬)
Jain Education International
૩૫
For Private & Personal Use Only
www.jainelibrary.org