________________
૨૮
સદુપદેશ ૧. મહાત્મા થવું હોય તો ઉપકારબુદ્ધિ રાખે; પુરુષના સમાગામમાં રહે; આહારવિહારાદિમાં અલુબ્ધ અને નિયમિત રહે; સન્શાસ્ત્રનું મનન કરે; ઊંચી શ્રેણીમાં લક્ષ રાખો. (૧૬ પહેલાં)
૨. વર્તનમાં બાલક થાઓ; સત્યમાં યુવાન થાઓ; જ્ઞાનમાં વૃદ્ધ થાઓ. (૧૬ પહેલાં)
૩. રાગ કરવો નહિ; કરવો તે પુરુષ પર કરે. દ્વેષ કરવો નહિ; કરો તો કુશલ પર કરે. (૧૬ પહેલાં)
૪. ક્રિયા એ કર્મ; ઉપયોગ * એ ધર્મ; પરિણામ એ બંધ; ભૂલ એ મિથ્યાત્વ; શેકને સંભારો નહિ; આ ઉત્તમ વસ્તુ જ્ઞાનીએ મને આપી. (૧૬ પહેલાં)
૫. આ કાળમાં આટલું વધ્યું–ઝાઝા મત, ઝાઝા તત્ત્વજ્ઞાનીઓ, ઝાઝી માયા અને ઝાઝો પરિગ્રહવિશેષ. (૧૬ પહેલાં) : ૬. સાઠ ઘડીના વખતમાંથી બે ઘડી અવશ્ય બચાવી, “સામાયિક” - [વત] સભાવથી (રાજ અવશ્ય) કરવું. “જે વડે કરીને મેક્ષના માર્ગને લાભદાયક ભાવ ઊપજે તે સામાયિક.’ આર્ત અને રૌદ્ર
* ઉપયોગ = ભાન; જાગૃતિ.
૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org