________________
૨૭: બ્રાહી વેદના
રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની
સર્વે માન્યા પુલ એક સ્વભાવ છે. અપૂર્વ૮ ૧૨ એમ પરાજય કરીને ચારિત્રમેહને,
આવું ત્યાં જ્યાં કરણુ અપૂર્વ ભાવ જો; શ્રેણું ક્ષેપક તણું કરીને આરૂઢતા,
અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ જે. અપૂર્વ ૧૩ મેહસ્વયંભૂરમણસમુદ્ર તરી કરી,
સ્થિતિ ત્યાં જ્યાંક્ષીણમેહગુણસ્થાન જો; અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વીતરાગ થઈ
પ્રગટાવું નિજ કેવળજ્ઞાનનિધાન જે. અપૂર્વ ૧૪ ચાર કર્મ ઘનઘાતી તે વ્યવચ્છેદ જ્યાં,
ભવનાં બીજ તણે આત્યંતિક નાશ જે; સર્વ ભાવ જ્ઞાતા દષ્ટા સહ શુદ્ધતા,
કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જે. અપૂર્વ ૧૫ વેદનીયાદિ ચાર કર્મ વર્તે જહાં,
બળી સીંદરીવત આકૃતિમાત્ર જે; તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે,
આયુષ પૂર્ણ મટીએ દૈહિક પાત્ર છે. અપૂર્વ ૧૬ મનવચન કાયા ને કર્મની વર્ગણા,
* છૂટે જહાં સકળ પુદ્ગલ સંબંધ જો; એવું અગિગુણસ્થાનક ત્યાં વર્તતું,
મહાભાગ્ય સુખદાયક પૂર્ણ બંધ છે. અપૂર્વ ૧૭ એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા,
પૂર્ણ કલંકરહિત અડાલ સ્વરૂપ જે; શુદ્ધ નિરંજન ચેતન્ય મૂર્તિ અનન્યમય,
અગુરુલઘુ અમૂર્ત સહજ પદરૂપ જે. અપૂર્વ ૧૮
૩૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org