________________
શ્રી રાજાનાં વિચારના
ન થાય એમ બનવું અસંભવિત જેવું છે. ઉત્કૃષ્ટ જ્ઞાનીને બાદ કરતાં આપણે સૌએ તે આત્મામાં જેટલુ અસંપૂર્ણ અસમાધિપણું વતે છે, તે અથવા વર્તી શકે તેવુ હાય તે ઉચ્છેદ કરવું, એ વાત લક્ષમાં વધારે લેવાયાગ્ય છે. (૧૯૫૧)
૧૧. ક્રોધાદિ અનેક પ્રકારના દેાષા પરિક્ષીણુ પામી ગયાથી સંસારત્યાગરૂપ દીક્ષા યેાગ્ય છે અથવા તેમ કાઈ મહત્પુરુષના યેાગે યથાપ્રસંગે તેમ કરવું યેાગ્ય છે. તે સિવાય બીજા પ્રકારે દીક્ષાનુ ધારણુ કરવું, તે સાળપણાને પ્રાપ્ત થતું નથી અને વ તેવી ખીજા પ્રકારની દીક્ષારૂપ ભ્રાંતિએ મસ્ત થઈ, અપૂર્ણ એવા કલ્યાણને ચૂકે છે, અથવા તે તેથી વિશેષ અંતરાય પડે એવા યેાગ ઉપાર્જન કરે છે.
(અપ્રગટ૦ ૧૧).
Jain Education International
૧૮૧
For Private & Personal Use Only
www.jainelibrary.org