SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા આવું હૃદયમાર્દવ ન હોય તેવી ભૂમિકામાં સુખ, શાંતિ કે જ્ઞાન ન ઊગી શકે. એ માર્દવ, શ્રીમદ્ભા શબ્દોમાં કહું તે, સર્વસંમત ધર્મ છે. એ ધર્મના પિત અનન્ય ઉપાસક હતા. અને એનો તે આપણને જીવનસંદેશ આપી ગયા છે. એ સંદેશાને જીવંત વાહક , બનવા મથીએ તે આપણે એ ધર્મપુરુષની જયંતી યોગ્ય ઊજવી કહેવાય. પ્રભુ આપણને તેમ કરવા બળ આપે એ પ્રાર્થના સાથે, અને શાંતિથી મને વાંચતા સાંભળવા માટે ઉપકાર માની, હું બેસી જવાની રજા લઉં છું. . ૧૬૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001210
Book TitleRajchandra
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year2000
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, Literature, & Rajchandra
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy