SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચદ્ર પ્રત્યક્ષ જોઈ શકતા નથી. તે જ પ્રમાણે આપણા ધર્મની પણ સ્થિતિ છે. આપણને એમ કહેવામાં આવે છે કે આ ધર્મ બહુ જૂના કાળને છે, પણ તેની તારીખ મુકરર થઈ શકતી નથી. પુરાતનતા એ આપણી મહત્તા છે. ગ્રીસ, મિસર, બાબીલેનિયા વગેરે પણ પુરાતન થઈ ગયા છે. એ પુરાતનતા આજે પ્રાયઃ વિલુપ્ત થઈ ગઈ છે. આટલું છતાં આપણા ભવ્ય ધર્મ શ્રીમદ્ રાજચંદ્ર જેવા સમ પુરુષાના પ્રતાપે હજી પણ ટકી રહ્યો છે. આપણે અત્યારે સંપથી રહેવાનુ છે, ધર્મોના ભેદાપભેદેશને આગળ લાવી કલેશ કરવા એ મૂળ ધર્મને હાનિ કરવા સમાન છે. જૈનાએ બ્રાહ્મણેાની સાથે, બ્રાહ્મણાએ જૈનેાની સાથે મળવું એ જ ખસ નથી. પણ ભારતવર્ષનું ઐતિહાસિક સત્ય જ એ છે એમ કહું તેા પણ અયે।ગ્ય નથી. ઘેાડાં વર્ષોં ઉપર જૈન અને બ્રાહ્મણુ લેખકાએ એકબીજાના ધનાં ખ'ડના કરવાના પ્રયત્ન કર્યાં છે. પણ કેાઈથી સનાતન તત્ત્વનુ ખંડન થઈ શકયું નથી. આપણે ઐતિહાસિક દૃષ્ટિએ જોઈ એ તા વેદ પુસ્તક એ પુરાતન છે. એ વેદમાં જોવાથી જણાય છે કે વેદ પહેલાં પણ આપણા સનાતન ધર્મ પ્રવર્તતા હતા. જૈન ગ્રંથા પણ એ જ સત્યની સાક્ષી પૂરે છે. વેદ એ બ્રાહ્મણાએ ઉપજાવેલ નથી. વેદના સમયમાં પણ જૈનેાનુ અહિંસા તત્ત્વ તે! હતું જ. ઋગ્વેદ સહિતાના અભ્યાસીએ જોઈ શકશે કે દેવ વગેરેને જે પદાર્થો અ વામાં આવતા તે વિશેષ ભાગે દૂધ અને ઘી વગેરેના જ આપવામાં આવતા. વેદયુગમાં પણ પહિંસા સાČત્રિક નહેાતી. તે કે તે વખતે હિંસા થતી જ નહોતી એમ હું માનતા કે કહેતા નથી. હાલ જેમ સત્ત્વ, રજો અને તમેગુણી પુરુષ છે તેમ તે સમયે પણ હશે અને તેથી તેઓ પેાતાની પ્રકૃતિ પ્રમાણે પેાતાના ધર્મો પાળતા હશે. ઐતરેય બ્રાહ્મણમાં કહેવામાં આવ્યું છે કે સૌ પ્રથમ પુરુષમેધ હતા. ત્યાર બાદ મેષ, અશ્વમેધ અને અજામેધ થવા લાગ્યા. ૧૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001210
Book TitleRajchandra
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year2000
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, Literature, & Rajchandra
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy