________________
એ જયંતીએ
એની શેાધમાં તે શેાધમાં જન્મારા ચાલ્યા જાય તે સાક છે. શ્રીમદ્ રાજચંદ્રે મરણકાળે અસહ્ય દુઃખ ભાગવ્યું, પણ તેમને તે દુઃખના વિચાર નહેાતા, તેમને તે! તે વેળા શ્વરદર્શનની જ તાલાવેલી લાગેલી હતી. આજે મારી જિંદગીમાં વિનય સાથે કડવી વાતા સભળાવવાના મારે પ્રસંગ આવ્યેા છે ત્યારે એવા શ્રીમદ્ રાજચંદ્રનું સ્મરણ કરીને તેમની અહિંસાની સ્તુતિ કરીને, હું સદ્ભાગી બનું છું. જે વસ્તુ આત્માને દૂધ જેવી દેખાય છે તેવી જગતમાં કાઈ ના પણ ડર રાખ્યા વિના પ્રગટ કરવાની શક્તિ આપણે એ પુરુષના સ્મરણમાંથી આજે મેળવીએ. ડર એક માત્ર ચૈતન્યના રાખીએ; ચાવીસે કલાક, રખેને એ હંમેશાં ખબરદારી કરનારા દુભાશે તે નહિ એવી ચિંતા રાખીએ. રાજચંદ્રના જીવનમાંથી તેમની અનંત તપશ્ચર્યા શીખીએ, અને જે અનંત તપશ્ચર્યાને પરિણામે તે ચૈતન્યની જ આરાધના કરતાં શીખ્યા. તે સમજીએ, અને આપણી અલ્પતા વિચારી બકરી જેવા રાંક બની, આપણામાં વિરાજતા ચૈતન્યને વિચારી સિંહ જેવા સમર્થ બનીએ તે! જીવનનુ સાક છે.
Jain Education International
૧૨૫
For Private & Personal Use Only
www.jainelibrary.org