________________
ખંડરો : ગાંધીજીનાં સ’સ્મરા
૧
રાયચંદભાઈનાં કેટલાંક સ્મરણા પ્રાસ્તાવિક
શ્રીમદ્ રાજચંદ્રના પત્રા અને લખાણેાની (નવી) આવૃત્તિને સારું પ્રસ્તાવના લખવાની માગણી મારી પાસે જેને હું મારા વડીલ ભાઈ સમા ગણું છું એવા શ્રી રેવાશકર જગજીવને કરી તેના હું ઇનકાર નથી કરી શકો. શ્રીમદ્ રાજચંદ્રનાં લખાણાની પ્રસ્તાવનામાં શું લખવું એ વિચારતાં મને એમ લાગ્યું કે તેમનાં સ્મરણેનાં થોડાં પ્રકરણા મેં ચરાડાના કેદખાનામાં લખ્યાં તે આપુ તે એ અ સરે. એક તે જે પ્રયાસ મેં જેલમાં કર્યાં તે અધૂરા છતાં કેવળ ધવૃત્તિથી લખાયેલા હેાવાથી મારા જેવા મુમુક્ષુને તેને લાભ મળે અને બીજા જેએને શ્રીમદ્દ્ન પરિચય ન થયેા હાય તેઓને તેમને કંઈક પરિચય મળે અને તેથી તેમનાં કેટલાંક લખાણેા સમજવામાં મદદ મળે.
નીચેનાં પ્રકરણેા તા અધૂરાં છે. હું પૂરાં કરી શકું એવું મને ભાસતું નથી. કેમકે અવકાશ મળે તેયે જે મેં લખ્યું છે તેનાથી
૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org