________________
એક હક આજની ગુજરાત વિદ્યાપીઠ સાચે જ મગનભાઈની જ કૃતિ કહી શકાય. મગનભાઈના પષ્ટિ-મહોત્સવ પ્રસંગે મગનભાઈને દીર્ધાયુ ચાહીએ. મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયમાં તાલીમ પામી બહાર પડતા યુવકે ભારતના નવઘડતરમાં વધારે ને વધારે ફાળો આપે, એમ અંતરની પ્રાર્થના કરું છું.
ડાહીબહેનની છાયામાં બહેનનાં છાત્રાલયમાં રહી મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયમાં જે કેટલીક બહેને તાલીમ લઈ રહેલ છે, તે બહેને મોટી સંખ્યામાં આ વિદ્યાલયને લાભ લઈ, જનસેવા કરતાં કરતાં સાચા ગુહિણી કેમ થવાય તે ડાહીબાને મહામુલા આચાર, ગુજરાતમાં ફેલાવવામાં ફળીભૂત થાય, એ વિદ્યાપીઠના જુના સેવક તરીકે મારા અંતરની
અભિલાષા છે, “અભિનંદન ગ્રંથમાંથી]
- છગનલાલ ન. જોષી
તેને માટે મારા સદાય આશીર્વાદ છે
- વ્યાયામ અને કવાયત વ્યાયામની સાયકતા
ઘણા વિદ્યાર્થીઓ એમ માને છે કે શરીર માટે કંઈક પ્રયત્ન કરે ઉચિત નથી, પણ શરીરને વાતે વ્યાયામ બહુ આવશ્યક છે. જે વિદ્યાથી પાસે શરીરસંપત્તિ નથી તે શું કરી શકવાનો છે? દૂધને કાગળના વાસણમાં રાખ્યું રાખી શકાતું નથી તેમ શિક્ષણરૂપી દૂધ વિદ્યાર્થીઓના કાગળ જેવા શરીરમાંથી નીકળી જવાને સંભવ રહે છે. શરીર આત્માનું નિવાસસ્થાન હોવાથી તીર્થક્ષેત્ર જેવું પવિત્ર છે. તેની રક્ષા કરવી જોઈએ. વહેલી સવારમાં દોઢ કલાક અને સાંજના દોઢ કલાક નિયમસર અને ઉત્સાહપૂર્વક સ્વચ્છ હવામાં ફરવાથી તાકાત વધે છે અને મન પ્રસન્ન રહે છે, અને તેમ કરવામાં ગાળે સમય બરબાદ જતો નથી. આવા વ્યાયામથી વિદ્યાર્થીની બુદ્ધિ તીવ્ર થશે અને બધી વાત શીદાતાથી યાદ કરી શકો.
(ગાં. અ. ૧૪:૬). કસરત એટલે શારીરિક અને માનસિક કામ
માણસ જાતને જેટલી જરૂર હવાની, પાણીની અને અનાજની છે તેટલી જ કસરતની છે. એટલું ખરું કે, કસરત વિના માણસ ઘણાં વર્ષ સુધી નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org