________________
૫
વ્યાયામ અને કવાયત શકે તેમ ખેરાક, હવા, પાણી અને અનાજ વિના ન નભી શકે, પણ કસરત વિના માણસ નીરોગી ન રહી શકે એ સર્વસામાન્ય વાત છે.... કસરત એટલે મેઈદાંડિયા, ફૂટબોલ, કિકેટ કે ફરવા જવું એ જ નથી. કસરત એટલે શારીરિક અને માનસિક કામ. જેમ, ખેરાક હાડકાં-માંસને સારુ તેમ જ મનને સારુ જોઈએ, તેમ કસરત શરીરને તેમ જ મનને જોઈએ. શરીરને કસરત ન હોય તો શરીર માંદું રહેશે અને મનને નહીં હોય તે મન શિથિલ રહેશે. મૂઢપણું એ પણ એક પ્રકારનો રોગ જ ગણાવો જોઈએ. મોટા પહેલવાને જે કુસ્તી કરવામાં ભારે હોય પણ જેનું મન ગમારના સરખું હોય તેને આપણે અગી એ શબ્દ લગાડીએ એ અજ્ઞાનની દશા છે. અંગ્રેજીમાં કહેવત છે કે, નંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મન હોય તે જ માણસ આરોગ્યવાળો ગણાય.
(ગાં, અ. ૧૨ઃ ૧૮) સર્વોત્તમ કસરત ચાલવાની છે ?
જમીનમાં કામ કરવા સિવાય સર્વોત્તમ કસરત ચાવવાની છે. એ કસરતને જ કહેવાય છે અને એ વાત વાસ્તવિક છે. આપણે સાધુઓ અને ફકીરે બહુ નંદુરસ્ત રહે છે, તેના કારણોમાં એક એ પણ છે કે તેઓ ગાડી, ઘોડા, વગેરે વાહનોનો ઉપયોગ કરતા નથી. તેઓ પોતાની સારી પગે કરે છે. થોરો નામને અમેરિકન થઈ ગયો. તેણે ચાલવાની કસરત વિશે બહુ વિચારવા લાયક પુસ્તક લખ્યું છે. પિતાના અનુભવ વિશે તે જણાવે છે કે તેણે સરસમાં સરસ પુસ્તક લખ્યાં, ત્યારે તે હંમેશાં વધારેમાં વધારે ચાલતે શારીરિક કસરત વિના કરેલાં માનસિક કાર્યો નીરસ અને નમાવતાં હોય છે. ચાલવાથી લેહીનો ફેલાવે ઝપાટાબંધ દરેક ભાગમાં થાય છે. તેથી દરેક અંગની હિલચાલ થાય છે અને બધાં અંગ કસાય છે...... ચાલવાથી શુદ્ધ હવા મળે છે. અહીં એક-બે માઈલ ચાલવું, તે ચાલવું ગણવાનું નથી; પણ દસ-બાર માઈલ ચાલવું એ જ ચાલ્યા ગણાય. આવું હંમેશાં જેનાથી ન બને તે દર રવિવારે ખુબ ચાવી શકે છે.
(ગાં. અ. ૧૨ ઃ ૨૦)
દેશી રમતનું રહસ્ય
રમતમાં પણ દેશી પદ્ધતિને ત્યાગ થયો છે અને ટેનિસ, ક્રિકેટ ને ફૂટબોલનું સામ્રાજય અપાવ્યું છે! બા રમતામાં રસ છે એમ કબૂલ કરવામાં બાધ નથી. પણ એ આપણે પાશ્ચાત્ય વસ્તુઓથી મહાઈ ન ગયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org