________________
૩૫૯
દાદૂ ભગતની વાણું
મહાકષ્ટ પામ્યા વિના કૃષ્ણ કોને મલ્યા?” રે શિર સાટે નટવરને વરીએ .... “માથા સાટે મોંઘી વસ્તુ
સાંપડવી નહીં સહેલ જોને.” ભકિન શીશ તણું સારું રે...
આગળ વસમી છે વાટ.” આમાં કશું ઈન્સ્ટન્ટ ના ચાલે.
આ કાંઈ ખાવાનો ખેલ નથી. એ પરમતત્વની પ્રાપ્તિ ઇઝી ચેરમાં ન થાય.
વહાલો પ્રેમને તે વશ થયા રાજી રે ....” “બિના પ્રેમ રીઝત નહીં,
તુલસી નંદ કિશોર.” “ પ્રેમ પ્રેમ કયા કરે, જા જમના કે તીર; એક એક ગોપી કે પ્રેમમેં બહ ગયે લાખ કબીર.” પ્રેમની દુનિયા નિરાળી છે. “ઢાઈ અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હોય, ઇશ્ક અલહ કી જાતિ છે, ઇશ્ક અલહ કા અંગ.”
ઇશ્ક અથવા પ્રેમ એ જ અલ્લા-પરમાત્માની જ્ઞાતિ કે જાતિ છે. ઇશ્ક અથવા પ્રેમ એ જ અલ્લાહ-પરમાત્માનો રંગ છે તથા ઇશ્ક જ અલ્લાની હયાતી કે અસ્તિત્વ છે.
૨જનીશજી કહે છે, “પરમાત્માની પૂરી પરિભાષા દાદૂએ જે ઢંગથી કહી છે તેનો જોટો તમને બીજે ક્યાંય જોવા નહિ મળે.'
“પ્રેમથી મોટો બીજો શબ્દ મનુષ્યની ભાષામાં નથી.” જે પહુંચે તે કહિ ગયે, તિનકી એકે જાતિ; સર્બ સયાને એક મતિ, ઉનકી એકે જાતિ. બધા શાણા પુરુષોનો – જાગેલાઓનો એક જ મત છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org