SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ - ૧ શ્રી. ગોપાળદાસ પટેલનો ઘટના ક્રમ ૧૯૦૫ : જન્મ કરમસદ, જિ. ખેડા તા. ૨૮–૪–૧૯૦૫. પિતા : જીવાભાઈ રેવાભાઈ, માતા: હિરાબહેન પટેલ. ભાઈ અંબાલાલ જીવાભાઈ પટેલ, ૧૯૨૪ : સ્નાતક : ગૂજરાત વિદ્યાપીઠ, ગુજરાત મહાવિદ્યાલય. પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ; તા. ૨૬-૧૦-૧૯૨૪ (સંવત ૧૯૮૦ ભાદ્રપદ). ૧૯૨૫ : સ્નાતકની પદવી; ૪ પદવીદાન સમારંભ. તા. ૫–૧૨–૧૯૨૫ (સંવત ૧૯૮૨) ગાંધીજીના હસ્તે, વિષય : ધર્મ અને તત્ત્વજ્ઞાન, પદવી નામ : “આય વિદ્યા વિશારદ'. ૧૯૨૭ : ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે નિમણૂક; ભુલાભાઈની ચાલીમાં પત્ની કમળાબહેન સાથે શ્રી. મગનભાઈ દેસાઈ રહેતા હતા તે એરડી ભાડે રાખી રહેવું. ૧૯ર૭ : શ્રી. મગનભાઈ દેસાઈને સાબરમતી આશ્રમમાં ગૃહપતિ અને શિક્ષક તરીકે – સાથે પ્રાર્થનામાં જવાથી નિકટને પરિચય થ. ૧૯૨૭ : ગૂજરાત વિદ્યાપીઠમાં ચાલતા “પુરાતત્વ મંદિરની પ્રવૃત્તિમાં સંકળાવું. ૧૯૨૮-૩૦ : શ્રી. મગનભાઈ દેસાઈ દ્વારા મધ્ય પ્રદેશના “ખાચરોદના સ્વામી ગુરુ હજુરાનંદને સંગ થશે અને ગુરુ શરણને સ્વીકાર. ૧૯૩૨ : અમદાવાદ સાબરમતી જેલમાં વૈયક્તિક સત્યાગ્રહી તરીકે જવું. ૩૩૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001209
Book TitleVangmay Sevani Ek Zalak
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust Ahmedabad
Publication Year2004
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy