SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ વેર અને અવિષાર' ૨૬૫ આથી આ માળાના “બુદ્ધચરિત'નું પુરોગામી પુસ્તક 'બુદ્ધલીલા જેમ બુદ્ધ, ધર્મ અને સંઘ બાબત રોચક શૈલીમાં પ્રમાણભૂત ગણાય એવી માહિતી આપે છે, તેમ આ પુસ્તક મહાવીર અને તેમના ઉપદેશ બાબત એવી માહિતી એને મળતી શૈલીમાં આપશે, એવી આશા બાંધી છે.” પ્રવેશિકા માંથી] મગનભાઈ દેસાઈ વેર અને અવિચાર ? [ સંપાવઃ ગોપાળદાસ જીવાભાઈ પટેલ ) વગર વિચાર્યું વર્તવાથી પોતાને પગે જાતે કુહાડો મારવા જેવું થાય છે, એ તો જાણીતી વાત છે. પણ પિતાને થયેલા કે માની લીધેલા નુકસાનનો બદલો લેવા સામાને નુકસાન કરવા જવામાં પણ પિતાને પગે જ કુહાડો મારવા જેવું થાય છે – “બદલો લેવામાં સાથે બદલો નથી !' – એ વાત એટલી જાણીતી નથી. અથવા ઝટ ગળે ઊતરતી નથી. તેથી જ “આણે મને માર્યો, આણે મને નુકસાન કર્યું; હું પણ તેને મારીશ, ‘હું પણ તેનું નુકસાન કરીશ – એમ મનમાં ઘૂંટી ઘટીને ૯ષ અને વેરની આગ વ્યક્તિએ વરશે કે રાષ્ટ્રો વચ્ચે પ્રગટે છે.” આ બધામાંથી બચવાને રસ્તે સમજી-વિચારીને અવેરભાવે વર્તવામાં રહેલો છે – એ જાતના અમુહ ઉપદેશને જુદા જુદા પ્રસંગોની કથાઓ દ્વારા મૂર્તિમંત કરતી આ સીધી સાદી નાની પ્રાચીન વાર્તા છે.” પ્રવેશિકા ”માંથી] મગનભાઈ દેસાઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001209
Book TitleVangmay Sevani Ek Zalak
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust Ahmedabad
Publication Year2004
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy