________________
એક ઝલક જરીવાલા અને તમાકુવાળા તથા અનાવિલ આશ્રમના દલપતભાઈ દેસાઈ અને પાટીદાર આશ્રમના ભાઈલાલભાઈ – નરોત્તમભાઈ અને એ સૌના શિરમોર કાનજીભાઈ અને મારારજીભાઈ, રઘનાથજી નાયક, ઉત્તમચંદ શાહ, સન્મુખલાલ શાહ, ભજનિક ઉમેદરામ;
- મુંબઈના ગુજરાતી સમાજના અગ્રણીઓ ધારાશાસ્ત્રી ભુલાભાઈ દેસાઈ અને કનૈયાલાલ મુનશી; નગીનદાસ માસ્તર અને મંગળદાસ પકવાસા: અભ્યાસીઓ અશોક મહેતા અને યુસુફ મહેરઅલી; સેવકો ભાનુભાઈ અને ગણપતિશંકર; ભવાનભાઈ અને ડૉ. જીવરાજભાઈ મહેતા; જેલવાસીઓના યજમાન જે. પી. ત્રિવેદી સાહેબ અને પર્ણકુટિવાળા પ્રેમીલાબહેન ઠાકરશી; સૌજન્યમૂર્તિ તૈકુંઠભાઈ મહેતા અને સંસ્કારી ગગનવિહારી મહેતા; કે. કે. શાહ અને ડૉકટર ગિલ્ડર, કાકુભાઈ અને જેરાજાણી; ઝા ને કાપડિયા; રતિભાઈ અને દિલખુશભાઈ;
– પારસી અગ્રણી નરીમાન અને બરોરજી ભરૂચા; સાલી બાટલીવાલા અને બહેરામ મહેતા; મુસ્લિમ રાષ્ટ્રવાદીઓ ઝાબીરઅલી અને આબીદઅલી; સ્ત્રીરત્નો હંસાબહેન અને જયશ્રીબહેન; પેરીનાબહેન અને નરગીસબહેન; લીલાવતીબહેન અને કપિલાબહેન; મણિબહેન નાણાવટી અને મણિબહેન દેસાઈ;
– તે જ રીતે ગુજરાતની સ્ત્રીશક્તિમાંથી પણ કસ્તુરબાને પગલે મીઠુંબહેન પીટીટ અને સરલાબહેન સારાભાઈ; જ્યાસ્નાબહેન અને વસુમતીબહેન; રોહિણી અને હમીદા વડોદરાનાં કુસુમબહેન અને ભરૂચના હેમલતા; ખેડાનાં ડાહીબહેન અને પુષ્પાબહેન; અમદાવાદનાં નંદુબહેન કાનૂગા અને પુષ્પાબહેન મહેતા, વિજયાબહેન દેસાઈ અને ગંગાબહેન ઝવેરી; આશ્રમનાં દુર્ગાબહેન અને મણિબહેન પરીખ; રમાબહેન જોષી અને ગંગાબહેન વૈદ્ય; સુરતના પાટીદાર આશ્રમમાંથી ચીંથરાભેર નાના બાળકો સાથે બહાર કાઢેલાં ગંગા પટલણ અને સુરતના સિંહ દયાળજીભાઈનાં માતુશ્રી અનાવિલ આશ્રમવાળા ગંગાબહેન દેસાઈ;
– આ બધાં અને એવાં બીજાં અનેકાનેક : ગાંધીજીના બરકંદાજે ફાલ (જે તે નહિ અને નાન સૂનો પણ નહિ) : એમાંના કેટલાંયના જીવન તે સમૂળી ક્રાંતિથી પલટાયા. આ સૌનાં દેશપ્રેમ, શૌર્ય અને દિલેરીને ગૂંથી દેનાર કોઈ ડૂમા ગુજરાતમાં નહિ નીકળે? કસ્તુરબા સેવાશ્રમ, મરોલી,
કલ્યાણ વિ. મહેતા જવાહર અસ્થિ વિસર્જન દિન, તા. ૮-૬-૧૯૬૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org