SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ૭ શ્રી મહેરિયસ બેરસદના ભેગીલાલ ચોકસી, ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના સાથી રાવજીભાઈ મણિભાઈ, કપડવણજના હરિલાલ દેસાઈ અને શંકરલાલ શાહ – કોમી એકતાના પ્રતીક સમા શહીદે વસંત અને રજબ, ગુજરાત કૉલેજના ખમીરવંતા વિનોદ કિનારીવાલા અને અડાસમાં છાતીમાં ગોળીઓ ઝીલનાર કૉલેજિયને; કળાગુરુ રવિશંકર રાવળ અને બચુભાઈ; – સુરત જિલ્લાના દલુ અને કલુ, કુંવરજીભાઈ અને પરાગજીભાઈ; ખુશાલભાઈ અને કેશવભાઈ; ભડવીર મોરાર પટેલ અને મકનજી સેલા, શિકરના ડાહ્યાભાઈ અને કલ્યાણજી વહાલજી; જુગતરામભાઈ અને ચુનીભાઈ મહેતા, ચિમનભાઈ ભટ્ટ અને ગોરધનબાબા તથા મકનજીબાબા; સાંકળીના વલ્લભભાઈ અને જીવણજીભાઈની તળપદી જોડી;. - બારડોલા વાડના કપિલરામ વ્યાસ અને રમણીકલાલ વ્યાસ; વરાડના ટેકીલા છીતાદાદા અને એક કાળે સરકારના થાંભલા મનાતા પણ નાકરના અગ્રણી બની વન વન ભટકેલા નારણજી કુંવરજી પૂણીના ભીમભાઈ, છોટુભાઈ અને વિદી છગનભાઈની ત્રિપુટી; એ બધુની જોડીઓ એલપાડના પ્રમોદભાઈ અને હિતુભાઈ, કતારગામના લલ્લુભાઈ અને ભીખુભાઈ; પાટીદાર આશ્રમની કાંઠાની પાણીદાર પ્રભુ ત્રિપુટી (પી. એસ. પી. સી. અને પી. એમ.); ઝીણાભાઈ સેંન્ડો અને છગન પટેલ; કરાડીના અડીખમ પાંચા પટેલ અને કાંઠાના નવલોહિયા ગોસાંઈભાઈ; સિસેદરાના કેશવરામ ત્રિવેદી અને મણિભાઈ પટેલ, હિજરતી વખતે જેનું ઘર છાવણી બનેલું તે ગુલાબભાઈ ઝવેરી અને કાશીભાઈ પટેલ; ચાંદરીકરે અને તામણકરની મહારાષ્ટ્રિયન જોઠી; લાલભાઈ નાયક અને લલુભાઈ મ૦ પટેલ; છોટુભાઈ વકીલ અને ડો. ખંડુભાઈ; વસંત દેસાઈ અને રામાભાઈ પટેલ, વલસાડના બરજોરજી વિકાજી અને નાથુભાઈ દેસાઈ; વકીલ મનુભાઈ અને નેપાળજીભાઈ; દાક્તરે મદનજીત અને મટલી; નાગરદાસ ગોળવાળા અને નિછાભાઈ ગોવિદજી; પારડીના ડૉ. ઉત્તમલાલ નેહેતા અને દીપાવાલા; મહાદેવથીયે મોટા છોટુભાઈ દેસાઈ અને સુશીલચંદ્ર જોષી; અંબાલાલ અને ડાહ્યાભાઈ પટેલ; માંડવી મહુવાના પ્રેમશંકર ભટ્ટ અને નવનીત શુકલ, વ્યારાના પંડિત ગોવિંદરાય અને કાલિદાસ ભક્ત; – ચીખલીના છોટુભાઈ દેસાઈ અને બાલુભાઈ ધીરુભાઈ મણિભાઈ અને મણિભાઈ ભગવાનજી; નૂરમિયાં અને વસનજીભાઈ; વાંઝણાના દુર્લભભાઈ અને ભૂલાભાઈ; ડૉ. ગુલાબભાઈ અને ધીરુભાઈ દેસાઈ, સુરતના ડૉ. ધિયા અને ચિનાઈ; નરમાવાળા અને કાળાબાવા) મારફતિયા અને લોખંડવાલા; ત્રિમૂર્તિ ઇશ્વરલાલ, વીમાવાલા અને વેરાગીવાલા, ખાંડવાલા અને સરૈયા; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001209
Book TitleVangmay Sevani Ek Zalak
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust Ahmedabad
Publication Year2004
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy