SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ એક ઝલક – કવિ ઉમાશંકર જોષી અને ઝીણાભાઈ સ્નેહરશ્મિ; અછૂતા અને પદદિલતાના સેવકો પરીક્ષિતભાઈ અને ડાહ્યાભાઈ નાયક; વીર-પુત્રીઓ મણિબહેન પટેલ, સંસ્કારમૂર્તિ ઈન્દુમતી શેઠ અને પઠાણી મિલેજનાં મૃદુલા સારાભાઈ; વિવિધ ક્ષેત્રે નામ કાઢનારા ઠાકેારભાઈ દેસાઈ અને ગારધનદાસ ચેાખાવાલા, રામલાલ બક્ષી અને ગેાપાળદાસ પટેલ; ચાંપાનેરિયા અને દિનકર મહેતા; કરીમભાઈ વારા; પ્રભુદાસ ધાળકિયા; – મર્દ માસ્તરા બલ્લુભાઈ ઠાકોર ને જીવણલાલ દિવાન; ઠાકોરભાઈ ઠાકોર અને દામુભાઈ શુકલ; તેજીલા તે ખારો અર્જુનલાલા અને રમણલાલ જાની; રામપ્રસાદ કોન્ટ્રાકટર અને ડાહ્યાભાઈ મહેતા; કે. ટી. અને કાશ્મ પારેખ; સેવાદળના ઇનામદાર ને મનુભાઈ પટેલ; — પટેલા મગનભાઈ ૨૦ અને મગનભાઈ ભી, વીર વણિકો શેાધન અને વાડીલાલ મહેતા; વક્રોક્તિવિશારદ જયંતી દલાલ અને ચેઈનસ્મેકર '; ભવાનીશંકર મહેતા અને છેાટાભાઈ ડૉકટર મેયર મણિભાઈ ચતુરભાઈ; નવજીવન'ના જીવણજી દેસાઈ અને ધીરુભાઈ નાયક; ધાળકાધંધુકાના સેવક ડાહ્યાભાઈ પટેલ, માણેકલાલ શાહ અને આણંદજીવાળા; આશ્રમના કુરેશી અને માણેકલાલ વખારિયા રાધનપુરી; – પાલનપુરના ડાહ્યાભાઈ મહેતા અને જી. જી.; મહેસાણાના વિજયકુમાર ત્રિવેદી ને રામચંદ્ર અમીન; સાંકળચંદ અને પુરુષાત્તમ પટેલ; મેાહનભાઈ અને માનસિંહ પૃથ્વીરાજ; આણંદના ભાઈકાકા અને ભીખાભાઈ; ઈશ્વરભાઈ પટેલ અને રાવજીભાઈ અખાડિયન; RE — પંચમહાલના વીર વામનરાવ; ડૉકટર માણેકલાલ અને માણેકલાલ ગાંધી; ભીલાના ઉદ્ધારક ઠક્કરબાપા; શ્રીકાંતભાઈ; સુખદેવ ત્રિવેદી; વડોદરાના બુઝર્ગ યુવાન અબ્બાસ સાહેબ અને ડૉ. સુમંત મહેતા; સૂતરિયા; નીકતે અને ચૂનીભાઈ શાહ; મુનશી અને લલિત દિવાનજી; મગનભાઈ પટેલ અને ચિમનભાઈ અમીન; - ભરૂચના હિરભાઈ અમીન અને દિનકરરાવ દેસાઈ; મેાતીલાલ વીણ અને શિવશંકરભાઈ; ચંદ્રશંકર ભટ્ટ અને લજપતરાય; છેટુભાઈ પટેલ; અંબાશંકર અને વિનેાદચંદ્ર શાહ; - - ચરોતરના ડૉ. ભાસ્કરભાઈ પટેલ અને રાવજીભાઈ નાથાભાઈ; શિવભાઈ આશાભાઈ અને શિવાભાઈ ગા; દેસાઈભાઈ પટેલ અને બબલભાઈ મહેતા; માધવલાલ શાહ અને બાબુભાઈ પટેલ; રાસના આશાભાઈ પટેલ અને શૂરા શામળભાઈ; બદલારના અંબાલાલ પટેલ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001209
Book TitleVangmay Sevani Ek Zalak
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust Ahmedabad
Publication Year2004
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy