________________
શ્રી મગનભાઈ દેસાઈ અને શ્રી ગોપાળદાસ પટેલની વાહમય સેવાની એક ઝલક [ સુવર્ણ જયંતી મહેસવથ]
[તા. ૧-૨–૨૦૦૪)
ખંડ ૨ શ્રી. ગોપાળદાસ પટેલની વાડ્મય સેવા
શ્રી. મગનભાઈ દેસાઈ અને ગેપાળદાસ પટેલ
ગાંધીજીના બરકંદાજે આશ્રમી જીવન જીવવાવાળા સાધક જીવનના સહપંથી મા સરસ્વતીના ઉપાસકો બોલવા-લખવામાં પષ્ટ અનુવાદકમાં એક્કા માનવીઓમાં રાજા ... જાલીમના દુશ્મન અને બાળકના આશક !
fઆ બીજ ખડમાં શ્રી ગોપાળદાસ પટેલની વાડમય સેવા અને કેટલાંક સમરણાત્મક લખાણેની પ્રસાદી આપી છે. આ પ્રસાદી આરોગવાથી શ્રી. બાપાળદાસ પટેલની નિમળ સેવા અને પ્રતિભાને ખ્યાલ આજના ગુજરાતી વાચકને આવશે. ગુજરાતી ભાષા અને તેના વાચકની અનુપમ સેવા માટે બંને પુરુષને કેટી કેટી વંદન! ધન્ય મગનભાઈ દેસાઈ! ધન્ય બાપાળદાસ પટેલ! ધન્ય ગુજરાતી વાચક! અને ધન્ય ગુજરાતી ભાષા!]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org