SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ મનસ્વી લોક જેવી મારી ગતિ છે “એક વખતે (આશરે ૩૪-૩૫ની સાલમાં) હું અને કાકાસાહેબ સેવાગ્રામ જતા હતા. રસ્તામાં કાકાસાહેબે મને પૂછ્યું કે, મગનભાઈ તમારી મહત્વાકાંક્ષા જીવનમાં શી છે? ત્યારે મેં કહ્યું કે, મહત્ત્વાકાંક્ષા નહીં હેવી જોઈએ, એ એક નાહકની જીવનની અંદર પંચાત છે, નાહકની મગજમારી ઊભી કરનારી એક ચીજ છે, એવું હું નાનપણથી જોઈ ગયા હતા. પછી કહ્યું કે, “જુએ કાકાસાહેબ, આ મહત્વાકાંક્ષા તમે કહે છે ત્યારે તમને કહું છું કે, પેલા મનસ્વી લોક જેવી મારી ગતિ છે. આ હિંદુસ્તાન સ્વતંત્ર થાય, રિપબ્લિક થાય, અને પહેલી જ વખતે અને એના પ્રમુખનું જ કામ મને સંભાળવાનું જે દેશ સેપશે, તે એ હું લેવા તૈયાર છું; અને બીજી બાજુએ સાવ નિર્જન વનમાં કુલની માફક રવડી ખાવાને વાતે પણ તું તૈયાર છું. બેની વચ્ચેથી જે આવી જાય, એ નિયત મારે મંજૂર છે.” “ષષ્ઠિપૂત સમારંભ”માંથી) મગનભાઈ દેસાઈ તા. ૧૧-૧૦–૧૯૫૯ ૨૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001209
Book TitleVangmay Sevani Ek Zalak
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust Ahmedabad
Publication Year2004
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy