________________
“લે મિઝેરાખ્શ ઉર્ફે દરિદ્રનારાયણુ’
[વિકટર હ્યુગા કૃત શકવર્તી નવલકથા : પૃષ્ઠ ૫૦૪ ડેમી; કિં૦ ૧૭૫ રૂપિયા ]
આ પુસ્તકો હરગિજ નિરુપયોગી નહિ અને
“અજ્ઞાન અને દારિદ્ર આ પૃથ્વી ઉપર ‘જ્યાં લગી’ કાયમ હશે, ત્યાં લગી આ જાતનાં પુસ્તકો હરગિજ નિરુપયેગી નહિ બને.” -વિકટર ઘો
ઇતિહાસે પેાતાના ચુકાદો આપી દીધા છે’
k
"
“ ઇતિહાસે પેાતાના ચુકાદા આપી દીધા છે અને આખું જગત સ્વીકારે છે કે, લે મિઝેરાબ્લુ' એ માનવ કલ્પનામાંથી ઉદ્ભવેલી સર્વોત્કૃષ્ટ કૃતિઓમાંની એક છે.”
“ આખુ* પૅરિસ તલ્લીન થઈ ગયું છે'
“છેલ્લા છ દિવસથી આખું પૅરિસ · લે મિઝેરા' વાંચવામાં તલ્લીન – તરબાળ થઈ ગયું છે. પ્રત્યેક વ્યક્તિ મસ્ત બની આનંદગાર કાઢે છે. સર્વ કોઈ એની મેાહિનીમાં ખેંચાયું છે. ભવ્યતા, ન્યાયમા, અને આત્યંતિક કરુણાનું અદમ્ય વહેણ ચેામેર ઊભરાઈ રહ્યું છે — ફૈલાઈ રહ્યું છે.”
-
-
- પૉલ જ્યુરિસ
અંધે શૃગા વ્યાપી ગયા છે.”
ફ્રાંસમાં જ્યાં જુઓ ત્યાં બધે હ્યુગે વ્યાપી ગયા છે. આખું ફ઼્રાંસ હ્યુગાને વાંચવા મંડી ગયું છે. હ્યુગાની કૃતિ ( ‘લે મિઝેરાલ્’)ની સવારે આઠ વાગ્યે આવૃત્તિ બહાર પડે છે અને બપાર થતાં સુધીમાં બધી નકલે ખલાસ થઈ જાય છે.” (તે વખતે હ્યુગાને ફ઼્રાંસમાંથી દેશશ્િનકાલ કરવામાં આવ્યા હતા!)
65
Jain Education International
-આંદ્રે મારવાં
૨૦
For Private & Personal Use Only
- સેત ખત્ર
www.jainelibrary.org