________________
સત્ય માટે મરી ફીટનારા શ્રી. મગનભાઈ દેસાઈની બુદ્ધિને ગાંધીજી પણ પ્રમાણતા. તે ઘક્કા આશ્રમવાસી સો હતા જ, ગૂજરાત વિદ્યાપીઠ અને ગુજરાત યુનિવર્સિટીના ઉત્તમ સેવા તેમણે કરી. તેઓ સાધક, રાષ્ટ્રીય કેળવણીકાર રાષ્ટવક્તા, સત્ય માટે મરી ફીટનારા સાથા વીર પુરુષ હતા. જે કંઈ એમને સાચું લાગ્યું તે પ્રગટ કરવામાં તે કદી અચકાયા નથી. વિદ્યાપીઠના તે આજીવન સભ્ય હતા.
પરંતુ જયારે વિદ્યાપીઠના સાથીઓ સાથે એમનો મતભેદ થયા અને એમને ; લાગ્યું કે સાથીઓ એમની સાથે ન્યાયી શકે નથી વર્યા, ત્યારે તેમણે
તણખલાની પેટે વિદ્યાપીઠને ત્યાગ કર્યો. તે એટલા ભાવનાશીલ હતા કે સાથીઓના અયોગ્ય વતી એમના મજબૂત દિલને પણ વધી નાખ્યું.” ગાંધીજીના આશ્રમના અંતેવાસી]
- બલવંતસિંહ માનેમાં રાજવી સમા “શ્રી. મગનભાઈ દેસાઈ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલરનું ગૌરવવનું પદ શોભાવી રહ્યા છે. મહાત્મા ગાંધીના જીવનમાર્ગ પ્રત્યેની નિષ્ઠાનો લાભ ગુજરાતના લોકોને અને તેમના દ્વારા ભારતના તથા વિશ્વના લોકોને આપતા રહે છે. મગનભાઈ, આમ માનવામાં રાજવી સભા [Prince amongst man] વિરાજે છે; અથવા કહે કે, આજના ભૌતિક જમાનામાં આપણી જની કલ્પનાના “બ્રષિ-સમા છે.” મગનલાઈના બચપણના મિત્ર]
- સી. સી. દેસાઈ તલસ્પર્શી દર્શન ગુજરાત યુનિવર્સિટીએ અંગ્રેજી હઠાવીને અંગ્રેજી માધ્ધને બદલે ગુજરાતી માધ્યમ અપનાવીને દેશમાં એક અનોખું કાર્ય કર્યું છે. આ યુનિવસિટી પર એકલે હાથે ગુજરાતી માધ્યમની સફળતાપૂર્વક છાપ મારવાનું માન શ્રી. મગનભાઈ દેસાઈને ફાળે જાય છે. શ્રી મગનભાઈ દેસાઈ સ્વતંત્ર વિચારક અને રાષ્ટ્રીય કેળવણીકાર છે. “અગ્રેજી હટાવો' એ બાબતનું એમનું દર્શન ગાંધીજીની તોલે આવી શકે એવું ઊંડ તલસ્પર્શી છે.”
- નેહરહિયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org