SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રી ગોપાળદાસ પટેલની વાડ્મય સેવાની એક ઝલક સુિવર્ણ જયંતી મહોત્સવન્ય) તા. ૧-૨-૨૦૦૪ ખંડ ૧ શ્રી. મગનભાઈ દેસાઈની વાડમય સેવા શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રી. ગોપાળદાસ પટેલ મારા જુના સાથીઓ - છેઆ બંને સાથીઓએ ગાંધીજીની પ્રેરણાથી આપણું રાષ્ટ્રની અને ગુજરાતી સાહિતેની કીમતી સેવા બજાવી છે. તેમના લેખનને સંગ્રહ બહાર પાડવા અત્યંત જરૂરી છે. એ આખું સાહિત્ય એકી સાથે જોવાથી જ મગનભાઈ અને ગોપાળદાસની નિમલ સેવા અને પ્રતિભા પરિચય આજની નવી પેઢીને થશે.” તા. ૧૧-૧૦-૧૯૫e કાકાસાહેબ કાલેલકર - ''આ પહેલા અડમાં શ્રી મગનભાઈ દેસાઈની વામય સેવા અને તેમનું ીિજ કયા તાણાવાણાનું વણાયેલું છે તેને આ પરિચય આપતાં લખાણે અભિનંદન ગ્રંથમાંથી ટૂંકાવીને આપ્યાં છે. તથા બીજા ખંડમાં શ્રી ગોપાળદાસ પટેલની વાડમય સેવા અને કેટલાંક સમરણાત્મક લખાણેની એક ઝલક છે.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001209
Book TitleVangmay Sevani Ek Zalak
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust Ahmedabad
Publication Year2004
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy