________________
સુ॰ મણિભાઈ ને શ્રદ્ધાંજલિ
કરવું – એવી છાપ લોકો પર પડવી, એ અઘરું હોય છે કસેટીમાં પાર પડયા હતા. મ્યુ૦ નાણા-વહીવટને તેમને
હતા.
સ્વરાજની લડતમાં ~ ૧૯૩૦-૪માં કૉન્ગ્રેસ ગેરકાયદે થઈ. તે વખતે કામકાજ માટે નાણાંવ્યસ્થા સંભાળવાનું વિશ્વાસુ કામ મણિભાઈને સોંપવામાં આવ્યું હતું. આ જોખમ તેમણે ઉઠાવ્યું અને પ્રજાના સ્વરાજનાં નાણાં બરાબર સંભાળીને વાપર્યાં, જેને માટે એમની સ્તુતિ થઈ હતી. ૧૯૩૭માં હરિપુરા કૉંગ્રેસ થઈ. ગામડાંમાં પહેલી વાર આ બેઠક ભરાતી હતી. તેને યશસ્વી કરવાનું બીડું સરદારસાહેબે ઝડપ્યુ હતું. આવાં કામમાં નાણાં અને હિસાબી પકડ એક ખાસ વસ્તુ હોય છે. સરદારસાહેબે મણિભાઈને તે કામ માટે બાલાવ્યા, અને પોતે પછી એમાં સ્વસ્થ થઈ ગયા. મણિભાઈની શક્તિ અને પ્રમાણિકતા પર એમને ભારે વિશ્વાસ હતા. એ વિશ્વાસ એમણે મ્યુટનાં અનેક ખાર્તાના પેાતાના કામકાજ દ્વારા સંપાદન કર્યા હતા.
૧૫૭
મણિભાઈ એ અભ્યાસ સારો
મુએ પેાતાની બસ-સર્વિસ ચલાવવાનું નક્કી કર્યું. આ એક નવું જ સાહસ હતું. સરકાર પાતે જ જે કરે અને કરી શકે એમ મનાતું, તે કામ અમદાવાદ મ્યુની આબરૂ જોતાં તેને સેકંપવામાં આવેલું. તેના ત્યારના પ્રમુખ સ્વ૦ મણિભાઈ ચતુરભાઈએ એના પ્રથમ વ્યવસ્થાપકની જવાબદારી મણિભાઈને સોંપી; તેમણે તે સફળ અદા કરી બતાવી પેાતાની સંગઠન અને વહીવટની શક્તિની પરખ આપી હતી. અમદાવાદની આ સેવાની સફળતાને પાયે મણિભાઈએ નાખ્યા કહેવાય.
મણિભાઈ બળબળતા દેશભક્ત હતા. સ્વરાજ માટેની લડતમાં તેમણે ભાગ લીધા હતા. ૧૯૪૨માં મ્યુ૦એ સત્યાગ્રહ કર્યો, તે વખતે તેના સેવકમંડળના પ્રમુખ તરીકે તેમણે અગ્ર ભાગ ભજવ્યા હતા. સરકારે તેમને અને એમના બીજા પાંચ છ સાથીઓને એકદમ જેલ ભેગા કરેલા. મ્યુ૦ સેવકડળનું આ બહાદુરી ભરેલું કાર્ય તે વખતે દેશભરમાં પંકાયું હતું. એક બાજુ મજૂર મહાજને પાડેલી હડતાલ અને બીજી બાજુ મ્યુ॰ સેવકોની આ લડત – દેશભરમાં એની ઊંડી અસર થઈ હતી. ફ્યુના આ કાર્યમાં મણિભાઈ અગ્રેસર હતા. પેાતે રચેલી યુવના આ કાર્યથી સરદારને અપાર સંતેષ થયા હતા.
નિવૃત્ત થયા પછી મણિભાઈએ કોઈ રચનાકાર્ય કરવાનું મળે તે તે સંભાળવા તત્પરતા બતાવી. ગુજરાત ખાદી કાર્યાલય, સાબરમતીમાં તે જોડાયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org