________________
૧૦
એક હક એ પણ પાંચમામાં અંગ્રેજી કે માધ્યમિક શિક્ષણમાં ફરજિયાત અંગ્રેજી કે ઉપર માધ્યમરૂપે અંગ્રેજી એ તો લોકોના જ્ઞાન-દરવાજા બંધ કરવાનો રસ્તો છે. અંગ્રેજી ફરજિયાત ક્યાંયે વેલીડ, જરૂરી આ દેશમાં નથી. ભૂમિપુત્ર'માંથી)
મનુભાઈ પn
અધ્યયનશીલ ને કમઠ જેમ કાર્યાલયે તેમ નિજ આવાસે સર્વ વ્યવસ્થિત હોય. એમના વિચારે પણ એ જ રીતે કમશ: આવતા રહે છે અને પોતપોતાના સ્થાને બેઠવાયેલા પડયા હોય છે. જે ખાનું ખાવવું હોય, તે ખાનામાંથી ભરપૂર સામગ્રી સંગ્રહાયેલ નીકળે. આ સામગ્રી સાફસૂફ થયેલી હોય એવું પણ જણાઈ આવે એ રીતે એ તે માલ આપણી સામે ધરે છે; જાણે કે કુશળ વ્યાપારી - વેચાણકાર ગ્રાહકને પકડી રાખે છે તથા માલ લેવા બાધ્ય કરે છે. શું રાજકારણ કે શું અર્થકારણ શું ધર્મકારણ કે શુ સમાજકારણ, શું શિક્ષણ કે શું સાહિત્ય, સબમેં મેરા લગતા હે, એ અધિકાર મગનભાઈએ અનેક યત્નપ્રયત્નોથી આપવળે, સંસ્કારગળે તથા શ્રદ્ધાને કારણે મેળવ્યો છે.
કોઈ પણ અજણ્યો વિષય એમની પાસે મૂકી દે; તેઓ તેમાં હાથ લાવશે તો તે વિષયમાં ઊંડે ઊંડે ઉતરશે; તલસ્પર્શી, મર્મસ્પર્શી અધ્યયનની ડૂબકી મારીને રત્નને – હાર્દને પકડી પાડશે; પછી મેળવેલ વસ્તુ જનતા સમક્ષ કલમ કે જબાન દ્વારા રજૂ કરશે. એમની રજૂઆતની રીત પણ આગવી જ છે. ભાવનાની લહેરેમાં નચાવનારી એમની શૈલી બોલવાની કે ૧ખવાની નથી; પણ નક્કર દલીલે એક પછી એક આવતી જાય, શ્રોતા કે પાઠકની બુદ્ધિને પિતાની સાથે ખેંચતી જાય.
| મગનભાઈ દલીલોમાં પાછા પડે એવા નથી. પોતાનું હસ્યું તે હસાવે, પિતાને ગમ્યું તે ગમરાવે, પિતે વિચાર્યું તે ગળે ઉતરાવે ત્યારે જ જંપે. બાલવામાં માટુંગાયું ન રાખે; સીધું ને સટ, જાણે એક ઘાએ બે ટુકડા. સાચાબોલા; કોઈની મુરવત ન માને. સાચું માને તે જ કરે એવા આગ્રહી પુરુષ જ કાંઈક કરી દેખાડી શકે.
કોઈક વાર એમણે રજૂ કરેલી વાતને નામંજૂર કરવાનો પ્રસંગ કે મોકુફ રાખવાના સંજોગો આવે, ત્યારે જોઈ લો મગનભાઈની કાર્યનીતિ. પિતે રજુ કરેલ વાત શા માટે માન્ય નથી થતી તેને મુકાબલો કરે, રદિયો આપે, બાળી ખેાળીને પોતાના સાથીઓને પૂછી પૂછીને, સર્વ વિગત આપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org