________________
મા, માશી ને બહેનપણી અંગ્રેજીને દીરે ઓલવવાને કોઈ પ્રશ્ન કદી કોઈએ ઉઠાવ્યો જ નથી. જગત સાથે સંબંધ રાખવા માટે કોઈ બારી તો જોઈશે જ. તે અંગ્રેજી શું બેટી છે. સવાલ એના સ્થાને છે. અંગ્રેજી આપણી મા છે કે માણી? આ વાત ઠાકોરભાઈ પાંચ અને ઠાકોરભાઈ આઠના રણસંગ્રામ વખતે ચર્ચાઈ જ ગઈ છે. તેમાં ભાગ્યે જ કાંઈ નવું ઉમેરવાનું રહે છે. કમ્યુટર વગેરેનું સમજ્યા. પણ શું ફ્રાન્સમાં, જર્મનીમાં કમ્યુટર વિદ્યા અંગ્રેજીમાં ભાણાવાય છે? માતૃભાષાને ઊંચે લેવાને બદલે તેની અશક્તિ, તેની અશકયતા સ્વીકારી લેવામાં આવી છે, તે મોટી ભૂલ અને ભ્રમ છે.
ગુજરાતી ભાષા વિકરતી રહી છે. “વચનામૃત' કે મધ્ય યુગના કવિઓની ભાષા સાથે આજને આપણે ભાષાવિકાસ આનંદશંકરથી ઉમાશંકર સુધીનો ભારે ગૌરવવતિ અને વિકાસશીલ છે.
ગુજરાત યુનિવર્સિટીએ સંખ્યાબંધ ગ્રં વિજ્ઞાન કે ઇતિહાસ-સાહિત્યના ઉતાર્યા છે. તે કેટલા વંચાય કે કેટલા ખખ્યા? તેની અપૂર્ણતાઓ દૂર કરવા ગુજરાતના અધ્યાપકોએ કેટલું કર્યું? ભાષાને વાંક છે કે અધ્યાપકોને?
ભાષા આપોઆપ વિકસતી નથી. તે માટે નર્મદની જેમ એકપાસના – કમમાં કમ “ઉપાસના કરવી પડે છે.
અંગ્રેજી ભણાવવી જ જોઈએ, સારી રીતે ભણાવવી જોઈએ, તેમાં શંકા નથી. પણ કોને? અને ક્યારે? ફરજિયાત કે મરજિયાત? કેળવણીના શાસ્ત્રમાં શિક્ષણ વેલીડ' એટલે અર્થપૂર્ણ – સંદર્ભયુક્ત અવસરામ જોઈએ, તે સિદ્ધાંત છે. તે વિનાનું બધું શિક્ષણ શબ્દભળ છે. પાંચમા ધોરણમાં અંગ્રેજી વેલીડ છે.
અહીં તે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાંથી તે તે તબકકે સંખ્યાબંધ ૫૦ થી ૭૦% વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી દે છે. તેને આ મામૂલી અંગેનું શિક્ષણ કેટલું ખાનું? જેને જયારે ખપતું હોય તેને તે આપ. પણ જેને જરૂર નથી તેને માથે ઠોકી બેસાડવાને હક્ક કોણે આપો? એ મધ્યયુગી સામંતી માનસ છે. બાપુની મા મરી જાય એટલે બાપુએ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org