________________
પૂનાની જૈન બોર્ડિંગમાં ૦ ૮૯ ચંચળનું જ જાણે એમણે સ્થાન લીધું હોય એવું લાગતું હતું. ગૂજરાત વિદ્યાપીઠ છોડીને પછી રસિકલાલ પરીખ અમદાવાદમાં ભોળાભાઈ જેસિંભાઈ વિદ્યાભવનમાં ડાયરેક્ટર તરીકે જોડાયા હતા. પંડિતજી જે કંઈ લખતા તે રસિકભાઈને અચૂક બતાવતા અને એમની ઝીણી નજર ફરી જાય તે પછી જ છાપવા આપતા. પંડિતજીએ પોતાના ગ્રંથો “તત્ત્વાર્થસૂત્ર'ના ગૂજરાતી વિવેચનમાં તથા “સન્મતિતર્કના સંપાદન – વિવેચનમાં રસિકલાલ પરીખની ઘણી મદદ લીધી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org