________________
આચાર્ય જિનવિજયજી ૦ ૯૧ છે. તેથી જ અભ્યાસને અંગે થતા આ વિદેશ- ગમનને કેટલાક પ્રતિષ્ઠિત જૈન સાધુઓએ પત્રથી અને તારથી અભિનંદન મોકલ્યાં હતાં.
અત્યાર સુધી આત્માના કોઈ અદમ્ય સાહસથી જ તેમણે અભ્યાસ આગળ ચલાવ્યો છે અને અત્યારે પણ અંગ્રેજીના અધૂરા અભ્યાસે અને ફ્રેંચ કે જર્મનના અભ્યાસ વિના યુરોપની મુસાફરી સ્વીકારી છે. એમનું આ સાહસ પણ અત્યાર સુધીનાં તેમનાં બધાં સાહસની પેઠે સફ્ળ નીવડશે.
પ્રસ્થાન, જ્યેષ્ઠ, ૧૯૮૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org