________________
XXII (૧) જૈનતર્કભાષા ઉપાધ્યાય યશોવિજયજીકૃત મૂળ સંસ્કૃત, હિન્દી પ્રસ્તાવના તથા સંસ્કૃત ટિપ્પણયુક્ત સંપાદન; સાલ ઈ. સ. ૧૯૩૯.
(૧૫) જ્ઞાનબિન્દુ ઉપાધ્યાય યશોવિજયજીકૃત મૂળ સંસ્કૃત, હિન્દી પ્રસ્તાવના તથા સંસ્કૃત ટિપ્પણયુક્ત સંપાદન; ઈ. સ. ૧૯૪૦.
(૧૬) તત્ત્વોપદ્ધવસિંહ: જયરાશિફત ચાર્વાક પરંપરાનો સંસ્કૃત ગ્રંથ; અંગ્રેજી પ્રસ્તાવના યુક્ત સંપાદન; ઈ. સ. ૧૯૪૦.
(૧૭) હેતુબિંદુ બૌદ્ધ ન્યાયનો સંસ્કૃત ગ્રંથ; મૂળકર્તા ધર્મકીર્તિ, ટીકાકાર અર્સટ; અનુટીકાકાર દુર્વેક મિશ્ર; અંગ્રેજી પ્રસ્તાવનાયુક્ત સંપાદન; ઈ. સ. ૧૯૪૯,
(૧૮) વેદવાદદાત્રિશિકાઃ સિદ્ધસેન દિવાકરકૃત સંસ્કૃત, ગુજરાતીમાં સારવિવેચન, પ્રસ્તાવના; ઈ. સ. ૧૯૪૬.
(૧૯) આધ્યાત્મિક વિકાસક્રમ: ગુણસ્થાનના તુલનાત્મક અધ્યયનને લગતા ત્રણ લેખો; ઈ. સ. ૧૯૨૭.
(૨) નિર્ગથ સંપ્રદાયઃ અગત્યના પ્રાચીન મુદ્દાઓનું ઐતિહાસિક નિરૂપણ; હિન્દીમાં; ઈ. સ. ૧૯૪૭.
(ર૧) ચાર તીર્થકર : ભગવાન ઋષભદેવ, નેમિનાથ, પાર્શ્વનાથ તથા મહાવીર વિષયક લેખોનો સંગ્રહ; હિન્દીમાં; ઈ. સ. ૧૯૫૪.
(૨૨) ધર્મ ઔર સમાજ: લેખોનો સંગ્રહ; હિન્દીમાં ઈ. સ. ૧૯૫૧.
(ર) અધ્યાત્મવિચારણા: ગુજરાત વિદ્યાસભાની શ્રી. પોપટલાલ હેમચંદ અધ્યાત્મવ્યાખ્યાનમાળામાં આપેલ આત્મા, પરમાત્મા અને સાધનાને લગતાં ત્રણ વ્યાખ્યાનો; ગુજરાતીમાં; ઈ. સ. ૧૫૬.
(રજી ભારતીય તત્ત્વવિદ્યા: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા તરફથી મહારાજા સયાજીરાવ ઓનરેરિયમ લેક્ટર્સમાં આપેલ જગત, જીવ અને ઈશ્વરને લગતાં પાંચ વ્યાખ્યાનો.
આ ઉપરાંત દાર્શનિક, ધાર્મિક, સાહિત્યિક, સામાજિક અને રાષ્ટ્રીય વિષયોને લગતા ઘણા લેખો પંડિતજીએ ગુજરાતી કે હિન્દી ભાષામાં લખેલ છે, જેમાંના મોટા ભાગના લેખો પંડિત સુખલાલજી સન્માન સમિતિ’ તરફથી પ્રગટ થયેલ ‘દર્શન અને ચિંતન' નામના ગુજરાતી ભાષાના બે ગ્રંથોમાં અને “દર્શન ઔર ચિંતન' નામક હિન્દીના એક ગ્રંથમાં સંગ્રહીત થઈ ગયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org