SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ વશીકરણવિદ્યાથી આત્મસિદ્ધિ : પુનર્જન્મવાદ [૯ ઉપર પ્લેટ બરાબર ફીટ બેસી ગઈ, તેથી તેમ નથી કહેવાતું કે તે માથાની જે ગાળાઈ હતી તે ડેટમાં ઊતરી ગઈ. માટે માથામાં ડેટ ફીટ બેસી ગઈ. અલકે અહી એમ જ કહેવાય છે કે જેવી ગાળાઈ માથાની હતી તેવી જ ગેાળાઈ જે હેટની હતી તે એય એક સ્થાને ભેગાં થઇ ગયાં.” + આ જ વાતને न्यू ટેસ્ટામેન્ટના શબ્દોમાં કહીએ તે એમ કહી શકાય કે જે લેાહીમાંસમાંથી બને છે તે લોહીમાંસ છે, જે આત્મામાંથી આવે છે, તે આત્મા જ છે. બ્રાઇડે મફીના પુનર્જન્મની પાંચ ટેઇપ-રેકોર્ડ્ઝ સાંભળનારામાંથી ઘણાએએ પ્રશ્ન કર્યાં છે કે શું એ રીતે અમારા પૂજન્માની સ્મૃતિ પણ તાજી કરાવી શકાય ખરી? આના ઉત્તર આપતા શ્રી મેારી મન સ્ટેઈન કહે છે કે “ના, આજે તેા નહિ. કેમકે જેની તેવી સ્મૃતિ તાજી કરાવવાની છે તેનુ મનેાખળ અસા-ધારણ રીતે મજબૂત હોવાનું જરૂરી છે. રૂથ સાયમન્સ જેવું દૃઢ મનેાખળ બહુ જ વિરલ વ્યક્તિમાં મળી શકે.” વશીકરણથી પૂજન્મની સ્મૃતિ તાજી કરાવવાના પ્રસગમાં જૈનદનને માન્ય એવું એક સશેાધન કરવામાં આવ્યુ` છે કે એક + : The man whose nature has certain characteristic when he was about to bo rebron, would be reborn in a body descended from ancestors of a similar character. It would be the character of his ancestors and its similarity to his character which would determine the faet that he was reborn in that Particular body rather than in another. The shape of she head dose not determine the shape of the hat, but it dose determine the selection of this particular hat for this Particular head. -Human immortality and Pre-existance ~Dr. John Mc Taggart Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy