SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ વશીકરણવિદ્યાથી આત્મસિદ્ધિ : પુનર્જન્મવાદ [१७ જૈન–પરિભાષામાં સંસ્કાર કહેવામાં આવે છે તે તેને પિતાની સાથે રાખીને એ ક્યાંક આગળ વધે છે, માટે અદ્યતન જગતના બુદ્ધિવાદી માનવીએ મૃત્યુ જેવી કે વસ્તુ માનવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દેશે જોઈએ કેમકે આત્મા અમર છે. અઢળક સંસ્કારને એ ખજાને છે....* “ધ પાવર વિધીન નામના પુસ્તકના લેખક એલેકઝાંડર કેનન, કે જેઓ સમગ્ર વિશ્વના ખૂણે ખૂણાને અડી આવ્યા છે તેઓ આ પુસ્તક લખતાં કહે છે કે, “મારી બધી વાતને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાર હોય તે એટલે જ છે કે, આત્માનું મૃત્યુ હઈ શકતું જ નથી.” અહે! આ વાત જે જગત સમજી જાય તે સમગ્ર વિશ્વ ઉપર ચમત્કારિક પરિવર્તન આવી જાય. લેખક કહે છે કે, “પછી તે કઈ કોઈનું ખૂન નહિ કરે, દુઃખને માર્યો કઈ જીવ આત્મહત્યા નહિ કરે ” + કેમકે આત્મહત્યા કરવા ઈચ્છતે માણસ પછી સમજી શકે કે, આત્મહત્યા કરી લેવાથી જેટલાં દુઃખે અંત આવશે તેનાથી ઘણું વધુ દુઃખનાં ધાડાં ફરી તૂટી પડશે કેમકે હું અમર છું! મારે અહીંથી પણ ક્યાંક જવાનું છે.” " લેખક કહે છે કે, “આજનાં ન્યાયાલયે શું ખરેખર ન્યાય કરે છે? ના. એક ખૂનીના ખૂનના બદલામાં ન્યાયાધીશ વધુમાં વધુ તે ફાંસીની સજા ફટકારશે ને ? પણ તેથી શું થયું? ખૂની માણસના x You will never be able to say again that a man can die. Indeej there is not and cannot be, any room in the Universe for such an idea as death. - The P. W. 176 + : There is no death! That is supreme message which this chapter has for you! What a profound change would come over. the whole world if that lesson were well and truely learned ? Suicide and murder would cease, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy