________________
વિજ્ઞાનનાં ફરતાં વિધાને
[૩૫
અહીં વૈજ્ઞાનિકોનાં પોતાનાં જ મન્તવ્ય રજૂ કરવામાં આવે છે એ ઉપરથી બહુ સ્પષ્ટ રીતે સમજાશે કે વિજ્ઞાનમાં દરેક વિધાનને આંખ મીંચીને અપનાવી લેવું, સત્ય કહી દેવું, એ નર્યું દુઃસાસ છે. વૈજ્ઞાનિક અભિપ્રાય
(૧) એક પુસ્તકમાં વૈજ્ઞાનિકો કહે છે કે, “હવે અમે ખૂબ સારી રીતે અને મક્કમતાપૂર્વક એ વાત સમજવા લાગ્યા છીએ કે અમારા અજ્ઞાનને પ્રદેશ કેટલે બધો વિરાટ છે!” .
(૨) “ધ મિસ્ટિરીયસ યુનિવર્સ' નામના પુસ્તકમાં સર જેમ્સ જીન્સ કહે છે, “હવે તે એ જ સારું લાગે છે કે વિજ્ઞાન નિત્ય નવી ઘોષણા કરવાનું બંધ કરી દે. કેમકે જ્ઞાનની નદી ઘણી વાર પિતાના મૂળ સંગમસ્થાને પાછી ફરી છે.” ૨
(૩) બીજી એક જગાએ તેઓ લખે છે કે “૨૦ મી સદીને મહાનમાં મહાન આવિષ્કાર “સાપેક્ષવાદ” કે “કન્ટમને સિદ્ધાંત નથી. અને પરમાણુનું વિભાજન થયું તે પણ નથી. આ સદીને મહાન આવિષ્કાર તે એ ચિંતન છે કે વસ્તુ તેવી નથી, જેવી તે દેખાય છે. આની સાથે સાથે સર્વસામાન્ય વાત તે એ છે કે અમે આજ સુધી હજી પરમ વાસ્તવિકતાની પાસે પહોંચ્યા જ નથી.” જ
37. We are begining to appreciate better and more thoroughly how great is the range of our igncrance.
--Ibid P. 60. 7. Science should leave off meking Pronounement, the river of knowledge has too often turned back on itself.
- Tee mysterious Universe. P. 138. F. The cutstanding achievement of twenteth century physics, is not the theorgy of relativity with its welding together of space and time, or the theory of quantum with
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org