SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮] વિજ્ઞાન અને ધમ તેમ જ ગણા છે તે તે અણુ નથી. હજી અનંત ટુકડા થઈ શકે તેમ છે. વૈજ્ઞાનિકાના જગતમાં મૂળતત્ત્વાની અને પરમાણુ અંગેની માન્યતામાં કેટકેટલાં પરિવર્તન આવતાં જ રહ્યાં છે તે હવે જોઈએ. (૫)મૂળતત્ત્વ અને પરમાણુ : વૈજ્ઞાનિકોની એ માન્યતા વિચારવા પૂર્વ ભારતના દાનિક ઋષિઓની માન્યતાને જોઈએ. તેમની એ માન્યતા હતી કે જે પૃથ્વીમાંથી જ ઘણુંખરુ′ ઉત્પન્ન થાય છે તે પૃથ્વી પોતે જલમાંથી ઉત્પન્ન થઈ છે, અને તે જલ, અગ્નિમાંથી; અને અગ્નિ, વાયુમાંથી ઉત્પન્ન થયા છે. કોઇએ જલને પ્રથમ માન્યું, કોઇએ આકાશને આત્મામાંથી ઉત્પન્ન થતું કહ્યું. એ વખતના યુવાન વૈજ્ઞાનિકે (ઇ. સ. પૂર્વે ૬૪૦-૫૫૦) જલને સૃષ્ટિનું મૂળ કારણ કહ્યું હતુ. એના શિષ્ય અનકિસમને ( Anaximens ) (ઈ. સ. પૂર્વે ૧૩૫-૪૨૫) વાયુને મૂળ કારણ કહ્યું હતું; જ્યારે હૈરાકિલ'તુસે અગ્નિને મૂળ કારણ કહ્યું હતું. આમ ઇ. સ. પૂ. ૭ મી−૮મી શતાબ્દીથી લઇ ને ઇ. સ. ની ૧૭મી શતાબ્દી સુધી ૪ કે ૫ મહાભૂતને મૂળતત્ત્વા તરીકે માનવામાં આવ્યા હતાં. પરંતુ જ્યારથી રસાયણક્ષેત્રમાં લેઢાથી કે તાંબાથી સાનુ બનાવવાનું ચાલ્યું ત્યારે સહુ પ્રથમ બેયલ ( Boyle ) (ઈ. સ. ૧૬૬૧) નામના વૈજ્ઞાનિકે ‘સદેહવાદી રસાયણી' નામના પુસ્તકમાં આ વાત લખીને પાંચભૂતની મૂળતત્ત્વની માન્યતામાં સ ંદેહ પ્રગટ કર્યાં. એને વિશ્વાસ હતા કે એ પાંચભૂતા પણ ખીજા' જ કઈ મૂળતત્ત્વનું મિશ્રણ માત્ર છે. એ વખત સુધી વાયુ ભાર વિનાના મનાતા હતેા, પણ બાયલે તેને ભારવાળા સાબિત કર્યાં. આમ કરતાં ૧૯ મી સદી સુધીમાં તે મૂળતત્ત્વની સખ્યા + હતા ચાચર | ૨ |૧| Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy