________________
વિજ્ઞાનનાં ફરતાં વિધાન
[૨૭
ન્યૂટનના સૂર્યગ્રહણ અંગેના સિદ્ધાંતને પણ ફટકે લાગ્યું હતું પછી તે એને નિર્ણય કરવા ૧૯૧લ્લા મેની રસ્મી તારીખે આફ્રિકામાં ઈંગ્લાંડના પંડિતે બેઠા અને અંતે આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદને. સત્ય જાહેર કરવામાં આવ્યો.
(૩) ઉત્ક્રાંતિવાદ (Theory of Evolution): એક સમય એ હતો કે ડાર્વિનને–વાંદરામાંથી મનુષ્યની ઉત્પત્તિને-ઉત્ક્રાંતિવાદ એટલે બધે વ્યાપી ગયું હતું કે એને ન માનનારો કે એમાં. શંકા કરનાર ગાંડાની હોસ્પિટલને અધિકારી ગણાત. જેન-દર્શનની આ વિષયમાં સ્પષ્ટ માન્યતા હતી કે વાંદરાની જાત પણ જુદી જ છે. બે ય જાતિઓ સ્વતંત્ર છે અને બેય જાતિ અનાદિ કાળથી છે.
હવે આજે ડાર્વિનની એ માન્યતા બ્રાતિમૂલક ગણાવા લાગી છે. હવે અનેક વૈજ્ઞાનિકોએ આ શોધની ઠેકડી ઉડાવી છે. ઈટાલીને વિદ્વાન ગણાતે વૈજ્ઞાનિક એનરીકે માર્કોની કહે છે કે, “વાંદરાની પણ પહેલાં મનુષ્ય હતા જ.'
(૪) મૂળતઃ સમગ્ર ભૌતિક જગતની ઉત્પત્તિમાં મૂળભૂત ત કેટલાં? એ વિષયમાં તે બેસુમાર વિચારોનાં પરિવર્તને થતાં જ રહ્યા છે. જૈનદર્શન તે આ વિષયમાં ખૂબ જ અસંદિગ્ધ રીતે જણાવે છે કે મૂળતત્વ તે માત્ર પરમાણુ છે. એમાંથી કોઈ વાર પાણી થાય, અને કઈ વાર એ પાણીને સ્કંધ પરમાણુ રૂપે પરિણામ પામી જાય છે તે જ પરમાણુઓમાંથી વાયુ, પૃથ્વી કે અગ્નિ પણ થાય. એવું કાંઈ જ નથી કે અમુક પરમાણુ પાણીના મૂળતત્વ પાણી રૂપે છે (નિત્યજલ) અને અમુક પરમાણુ અગ્નિ, વાયુ, પૃથ્વી આદિ એક જ મૂળસ્વરૂપે છે. વળી વૈજ્ઞાનિકે તથા નૈયાયિક વગેરે દાર્શનિકની અણુ અંગેની જે માન્યતા હતી તેની સામે પણ જૈન દાર્શનિકોનું એ સ્પષ્ટ વિધાન હતું કે એ વસ્તુ. અણુ નથી. અણુ જે અવિભાજ્ય જ ગણાતે હોય, અને તમે પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org