________________
ભવિષ્યવાણી
[૩૫૯
કેટલાક સમય સુધી સંસારમાં રાજનૈતિક અને સામાજિક વિગ્રહ થતા રહેશે. પરંતુ સન ૨૦૦૦ની આસપાસ નવા સંસારનું માળખું એક ચેકસ સિકલમાં આવી જશે. આજની રાજનૈતિક, આર્થિક, સામાજિક અને નૈતિક પરિસ્થિતિઓમાં એવું પરિવર્તન થશે કે જેની આજે કલ્પના કરવાનું પણ મુશ્કેલ જણાશે. સમાનતા અને ન્યાયને આધારે સંસારભરના દેશોનું શાસન એક જ સ્થાનેથી કરવામાં આવશે. આ દિવસના પ્રચલિત ભેદભાવાનું ક્યાંય નામનિશાન પણ નહીં રહે. તે દિવસની બદલાયેલી પરિસ્થિતિઓમાં ઘડાઈને જે મનુષ્યનું નિર્માણ થશે તેઓ આજના કલ્પિત દેવતાઓ જેવા સુવિકસિત હશે. ત્યારે કોઈને સંપત્તિ એકઠી કરવાની જરૂર જણાશે નહીં, કારણ કે દરેક જગાએ મનુષ્ય પિતાનું ઘર અનુભવશે અને ત્યાં જ જરૂરી સગવડ પ્રાપ્ત કરશે. એ પરિસ્થિતિમાં કેઈને ન તે ભેજનની ચિંતા કરવી પડશે કે પરિવારની. મનુ કામ કરશે અને સગવડની જવાબદારી રાજ્ય ઉઠાવશે. આ રીતે સમસ્યાઓમાંથી છૂટેલે મનુષ્ય દૈવી જીવનના ક્ષેત્રમાં પ્રવેશ કરશે.”
પરિશિષ્ટ રિ] અવકાશજથી આત્મખેજ સુધી
અમેરિકામાં પ્રગટ થતા “સેટરડે રિવ્યુ' નામના પાક્ષિકે તેના ફેબ્રુઆરી ૧૯૭૫ના અંકમાં “મન અને દિવ્યમન” વિષે ભારે રસપ્રદ ચર્ચા કરી છે. શ્રી જ્યોર્જ લિઓનાર્ડ નામના કેળવણશાસ્ત્રાએ તેમના લેખમાં વિજ્ઞાન અને કોમ્યુટર યંત્રની મર્યાદાઓને ઉલ્લેખ કર્યો છે.
ડાં જ વર્ષ પહેલાં વિજ્ઞાનથી અંજાઈ ગયેલા ભવિષ્યવેત્તાઓએ ભવિષ્યવાણી ભાખી હતી કે ૧૯૮૦ને દાયકે કેપ્યુટરનો સુવર્ણ યુગને દરવાજો બતાવશે. હડસન ઈન્સિટટ્યુટના ડે. હરમન કાહને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org