________________
ભવિષ્યવાણી
[૩૫૭
ઇંગ્લેન્ડના પત્રકારનું એક મંડળ સ્વામીજીને મળવા નાવે ગયું અને તેમને વિશ્વના ભવિષ્ય સંબંધી કેટલાય પ્રશ્નો પૂછ્યા. સ્વામીજીએ કહ્યું—‘હવે જલદીથી એક ખીજા વિશ્વયુદ્ધને માટે પણ તૈયાર રહેજો. આ વિશ્વયુદ્ધમાં જર્મની અને રશિયા એકખીજા સાથે લડશે. એગસ્ટ ૧૯૪૫માં સંસારમાં પહેલીવાર એક ભયંકર ધડાકા થશે. એમાં લાખા વ્યક્તિએ એક ક્ષણમાં માર્યાં જશે. ત્યારે કંઇક શાંતિ-સમજૂતિ થશે. ઇટાલીના મુસોલિની બળવાખારા દ્વારા માર્યાં જશે. આઇઝન હોવર અમેરિકાને અને ખ્રુશ્ચેવ રશિયાના શાસનાધ્યક્ષ મનશે. મનુષ્ય ચંદ્રમા પર સફળતાપૂર્વક પહેાંચી જશે. લંકા અને ભારત પર મહિલાએ રાજ્ય કરશે.” કેનેડી અને લ્યુથર કિંગની હત્યાઓની પણ તેમણે ઘણા સમય પહેલાં જાણકારી કરાવી હતી.
તેમણે પોતાના સંબંધમાં એટલું જ કહ્યું—“મને ભારત સ્વતંત્ર થાય એ જોવાની ઇચ્છા છે. ત્યાર પછી હું શરીરનો ત્યાગ કરીશ.” બરાબર એ જ પ્રમાણે થયું, સ્વરાજય મળ્યા પછી થોડા જ સમય બાદ તેમના સ્વર્ગવાસ થઇ ગયે.
ભારતના ઉજ્જવળ ભવિષ્ય તથા નવયુગના આગમનના સંબંધમાં તેમની ભવિષ્યવાણીઓના સાર આ પ્રમાણે છે :
ધર્મ ભારતમાં એક સંગઠિત સંસ્થા રૂપે વિકસશે. તેના જન્મ તા સ્વતંત્રતાની સાથે જ થઇ જશે; પરંતુ ૨૪ વષ પછી ૧૯૭૧માં તે એક શક્તિશાળી સંગઠન રૂપે આખા ભારતવષ માં પ્રકાશમાં આવશે. એક બાજુ વિશ્વમાં વ્યાપક ઊથલપાથલ થતી રહેશે અને એમાં ભારતીય રાજનીતિ મુખ્ય રીતે ક્રિયાશીલ થતી જણાશે. એ સંગઠન કે જે ધાર્મિક ઉદ્ધારના રૂપમાં પ્રગટ થશે તે આ દરમિયાન વિશ્વકલ્યાણના એક નવા નકશે। તૈયાર કરશે. આ સંગઠન-સંચાલક કોઈ ગૃહસ્થ વ્યક્તિ હશે અને અત્યાર સુધીના દુનિયાના સૌથી મોટા વિચારક તરીકે ખ્યાતિ મેળવશે.
સંસારના બધા કરશે. એ દેશ ધાર્મિક
Jain Education International
દેશોનાં બાળકે ક્ષેત્રમાં જ નહીં
ભારતવર્ષમાં જઈને ભણ્યા પરંતુ ભૌતિક ક્ષેત્રમાં પશુ
For Private & Personal Use Only
www.jainelibrary.org