________________
૩૩૪]
વિજ્ઞાન અને ધર્મ ભંડાર મળશે. ઈઝરાયલ અને ભારતવર્ષના મૈત્રીસંબંધે ઘણા ગાઢ થશે. રશિયા, અમેરિકા, બ્રિટન, ફ્રાંસ અને જર્મની જેવા દેશો ભેગા મળીને પણ આજે જે વૈજ્ઞાનિક, ખગોળિય સફળતા પ્રાપ્ત કરી શક્યા નથી, એ ભારતવર્ષ એકલું જ પ્રાપ્ત કરી લેશે. સન ૧૯૮૦ થી ૨૦૦૦ સુધીનો સમય ભારતવર્ષની ઝડપી પ્રગતિને છે. આ અવધિમાં તેની ઉન્નતિને જોઈને લેકે દાંતે તળે આંગળીઓ દબાવશે. સૌથી વધારે આશ્ચર્યની વાત એ હશે કે, આ બધું ધાર્મિક વિચારવાળા લેકે જ કરશે. આખી દુનિયાના કે ભારતીની માફક શાકાહારી થશે. દુનિયામાં એક એવી ભાષાને વિસ્તાર થશે કે જે આજે સૌથી ઓછી બોલવામાં અને ભણવામાં આવે છે.”
છે. હરારે નવયુગના નિર્માતાના સંબંધમાં એક મહત્વપૂર્ણ સ્વપ્ન જોયું. એનાથી તે ઘણા પ્રભાવિત થયા અને નિરંતર અનેક લેકેને સંભળાવતા રહ્યા. એ સ્વપ્નને સારાંશ આ પ્રમાણે છે :
રાત્રિના પહેલા પહેરે જ્યારે હું ગાઢ નિદ્રામાં હોઉં છું ત્યારે સ્વપ્નમાં એક દિવસ પુરુષનાં હું દર્શન કરું છું, કેઈ જળાશયની નજીક બેઠેલા આ મેગીના મસ્તકમાં, જ્યાં બને ભમરે મળે છે એ જગ્યાએ મને ચંદ્રનાં દર્શન થાય છે. તેના વાળ વિનાનાં જતાં અથવા પાવડીઓ હોય છે. તેની આસપાસ ઘણું સંત અને સર્જન
વ્યક્તિઓની ભીડ જણાય છે. તેમની વચ્ચે બળતી નાની-મોટી - વાળાઓને હું જોઉં છું. આ લકે કશુંક બેલે છે અને અગ્નિમાં કંઈ નાંખે છે. એના ધુમાડાથી આકાશ છવાઈ રહ્યું છે. આખી દુનિયાના લે કે ત્યાં જ દેડતા આવી રહ્યા છે. તેમાંના કેટલાય કષ્ટપીડિત, અપંગ અને મંગળ હોય છે. તે દિવ્ય દેહધારી પુરૂષ એ બધાને ઉપદેશ આપી રહ્યો છે. એનાથી બધાના મનમાં પ્રસન્નતા વ્યાપી રહી છે, અને કેનાં કષ્ટ દૂર થઈ રહ્યાં છે. લોકો એકબીજાના રાગદ્વેષ ભૂલીને પરસ્પર મળી રહ્યાં છે. સ્વર્ગીય વૃષ્ટિ થઈ રહી છે. ધીરે ધીરે આ પ્રકાશ ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યો છે અને કેઈ પર્વત પર દિવ્ય સૂર્યની માફક ચમકવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org