________________
૩૩૨]
વિજ્ઞાન અને ધર્મ
સૂક્ષ્મ બુદ્ધિ છે એ લેકે તેન ભાવિ વિધાને પણ જાણી લે છે. આ પ્રસંગે મનુષ્યના અહંકારને ઓછું કરે છે અને જીવનના સત્ય પ્રત્યે આગ્રહશીલ થવાની પ્રેરણા પણ આપે છે.”
નવ યુગના અવતરણના સંદર્ભમાં જુલેન કહે છે–
“મને આભાસ થાય છે કે આ અધ્યાત્મિક ક્રાંતિ ભારતવર્ષમાંથી ઊઠશે. એના સંચાલનના સંબંધમાં મારા વિચારે જેની ડિકસનથી એ રીતે ભિન્ન છે કે, એ વ્યક્તિ (સંચાલક) જન્મ લઈ ચૂકી છે. આ સમયે તે ભારતવર્ષમાં કોઈ મહત્વપૂર્ણ કાર્યોમાં પરોવાયેલી હોવી જોઈએ. આ વ્યક્તિએ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ ભાગ લીધેલ હેવો જોઈએ અને તેના અનુયાયીઓની મોટી પણ છે. તેના અનુયાયીઓ એક સમર્થ સંસ્થા રૂપે પ્રગટ થશે અને જોતજોતામાં આખા વિશ્વમાં પિતાને પ્રભાવ જમાવી લેશે તથા અસંભવિત જણાતાં પરિવર્તનને આત્મશક્તિના માધ્યમથી સરળતા અને સફળતાપૂર્વક સંપન્ન કરશે.”
(૨) કરાર ઈઝરાયેલના એક ધર્મનિષ્ઠ યહૂદી કુટુંબમાં જન્મેલા છે. હારાર મધ્યપૂર્વ, આફ્રિકા તથા યુરેપના બહુ મોટા ક્ષેત્રમાં એક વિખ્યાત દિવ્ય દશ” રૂપે પ્રખ્યાત છે, નાના માણસોથી માંડીને રાજકર્તાઓ સુદ્ધાંએ તેમને સાચા પુરવાર થતા જોયા છે અને તેમની પ્રશંસા કરી છે.
અરબસ્તાનના શાહ મુહમ્મદ કે ઈ મુસાફરીએ જવાના હતા. તૈયારી થઈ રહી હતી. હરારે કહ્યું કે આ દોડધામ નકામી છે. કારણ કે શાહ જઈ શકશે નહિ. આશ્ચર્યની બાબત એ બની કે મુસાફરીના એક દિવસ પહેલાં શાહ ઘેડા પરથી પડી ગયા અને જવાનું અટકી ગયું. થોડા સમય પછી ફરીથી મુસાફરીને કાર્યક્રમ બન્યું. હરારે ફરીથી કહ્યું હજી તેમના મુસાફરી એ જવાની કઈ આશા નથી. તૈયારીઓ ચાલતી રહી પરંતુ ચક્કસ કરેલી તિથિથી છેડા જ સમય પહેલાં એક ભારે ધરતીકંપ થયો. એ નુકસાનને
વાનું અકા થી કરી રહી છે. એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org