________________
પરિશિષ્ટ–૧ જાણીતા ભવિષ્યવેત્તાઓની
ભવિષ્યવાણી
[સાભાર-ઉદ્દધૃત ] (૧) ડે. જુલેવન
યૂબામાં રશિયાનાં ક્ષેપકનાં મથકે બની ગયાં હતાં. અમેરિકા અને રશિયાના સંબંધે ક્યૂબામાં અત્યંત ખરાબ થઈ ગયા હતા. યુદ્ધ આજકાલમાં શરૂ થઈ જ જશે, એ જ વાત બધાના મેં એ ચર્ચાતી હતી. બંને પક્ષની સેનાઓ એકબીજાની સામે ખડી થઈ ગઈ. એક તરફ રશિયાના સૈનિકેથી ભરેલાં જહાજે ક્યૂબા તરફ દેડી રહ્યાં હતાં અને બીજી તરફ અમેરિકાનાં વિનાશકારી બેમ્બરે અને આણુઓથી સજજ મિસાઈલે ઝઘડવા લાગ્યાં. યુદ્ધને માટે બસ “સ્વિચ દબાવવાનું જ બાકી રહ્યું હતું.
યૂબામાં–રશિયન મિસાઈલ્સને કારણે કેનેડીએ રશિયાને અલ્ટીમેટમ આપ્યું તે સમયે ક્રાંસના નેતાઓએ જાણીતા ફ્રેન્ચ ભવિષ્યવક્તા જુલે વર્નને પૂછયું, “આ યુદ્ધમાં વિજય કેને થશે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org