SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ સત્યાવાદી ભગવાન જિનેશ્વર [૧૯ - - પ્રેમની પાછળ ઘેલી બનેલી પ્રેમિકાની પ્રીતને, શેઠના ઉપકાર નીચે દબાયેલા ખાનદાન મુનીમની વફાદારીને, યશરેખાવાળા ઠેકટરની ઉપરના દરદીના અવિચળ વિશ્વાસને, વિનીત બાળકની માતા ઉપરની ઊછળતી ભક્તિને ય ટપી જાય એવા ઊમિલ ભાવે પરમેશ્વરની વિતરાગતા ઉપર આક્રીન પુકારી જતાં એના સેવકના અંતરમાં સદા હિલેળે ચડેલા રહે છે. આવા આત્માઓ માટે આ યુક્તિપ્રધાન પુસ્તકની જરૂર નથી એમ કહીએ તે તે કદાચ અસ્થાને નહિ ગણાય. vો SP Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy