________________
[૨૮]
વિભ’ગજ્ઞાન અને પિટર હરકેસ
હમણાં જ જેની વાતા કરવી છે તે પિટર હરકેાસ નામના માણસે સમગ્ર વિશ્વમાં હલબલ મચાવી દીધી છે. એક વખતના રંગારે આજે અમેરિકન સરકારના અંગત નિધિ સમે બની ગયા છે. કહેવાય છે કે એને વિશિષ્ટ કોટિનું જ્ઞાન પ્રાપ્ત થયું છે. એના ખળથી એ આંખને અપ્રત્યક્ષ એવી ઘણી માહિતીઓ આપે છે. આ વાતના મેળ જૈનદર્શનના સિદ્ધાંત સાથે મળી જાય છે.
જૈનદનમાં જ્ઞાનના પાંચ પ્રકાર પાડવામાં આવ્યા છે, જેમનાં નામા આ પ્રમાણે છેઃ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યંત્રજ્ઞાન અને કેવળજ્ઞાન.
જગતનું સ્વરૂપ જેવું છે તેવું જ માનનારા, યશાશકય છેાડવા જેવાને છેાડનારા અને સ્વીકારવા જેવાને સ્વીકારનારા, વળી કદાચ છોડવા જેવું પણ ન છૂટી શકે, અને સ્વીકારવા જેવું ન સ્વીકારી શકે તેવા આત્માઓ પણ માન્યતામાં તા છેાડવા જેવાને ઘેાડવા જેવું જ સમજે અને સ્વીકારવા જેવાને સ્વીકારવા જેવુ' જ જાણે, તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org