________________
પૃથ્વી અને તેનું પરિભ્રમણ
[૨૯૫
હજારે બુદ્ધિશાળી માણસે છે કે, જેઓ પૃથ્વીને ગેળ નહિ પરંતુ સપાટ છે એમ મક્કમપણે માને છે.
પેરેગ્રાફ (૫) પરંતુ સને ૧૮૫૫માં એક દિવસ બ્રિટનના વડાપ્રધાન લેવું પામર્સ્ટને સિવિલ એન્જિનિયરની સંસ્થાના પ્રમુઅને ઉદ્દેશીને, નીચે મુજબના કડક શબ્દો ઉચ્ચારેલા, “મિ. પ્રેસિડેન્ટ ફિનિનાન્ડ દ. લેસેસ નામના એક ફ્રેન્ચ એન્જિનિયર ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્ર વચ્ચે ફક્ત ૧૦૦ માઈલને દરિયાઈ માર્ગ તૈયાર કરવા માટે શા માટે જહેમત ઉઠાવી રહ્યા છે? એ મને
સમજાવશે ?'
સુએઝથી ઉત્તર બાજુએ નહેર બાંધવાની આ વાત છે. તમે આ યોજના સંબંધમાં સાંભળ્યું હશે !”
જરૂર સાહેબ, મેં, અને મારા સાથીદારોએ સાંભળ્યું છે.”
“તે પછી બ્રિટિશ ઈજનેરોએ શા સાટે આ કાર્ય ઉપાડી નથી લીધું! ટૂંકમાં, મારે તમને એટલું જ કહેવાનું છે કે, આ તે બ્રિટનની આબરૂને ઝાંખપ લાગી રહી છે.”
તમે માને, કે ન માને પણ બ્રિટનના ઈજનેરોની સંસ્થાના પ્રમુખે વડાપ્રધાન સમક્ષ એ ખુલાસે કર્યો કે, “હું અને મારા સાથીદારો એ અભિપ્રાય ધરાવીએ છીએ કે કાન્સના એ ઇજનેરોની
જના જરૂર નિષ્ફળ જવાની છે. ૧૦૦ માઈલ જેવા અંતરમાં પૃથ્વીના વાંકથી નહેરના કાંઠાઓ તરડાઈ જવાના. આવા પ્રકારની અવ્યવહારુ યોજના સાથે પિતાનું નામ જોડવાની બ્રિટિશ ઈજનેરોની ઈચ્છા નથી.
હવે આપણે જાણીએ છીએ કે, સુએઝ નહેર એક ખૂબ જ વ્યવહારુ પેજના સાબિત થઈ ચૂકી છે.
પણ સુએઝ નહેરનું સર્જન પૃથ્વી સપાટ છે એ સિદ્ધાન્ત લક્ષમાં રાખીને થવા પામ્યું છે.
સુએઝ નહેરની જન હાથ ધરતાં પહેલાં તેના સર્જક ફ્રેન્ચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org