SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ પૃથ્વી અને તેનું પરિભ્રમણ [૨૮૩ જોયું હતું કે ૫૦ વર્ષ સુધી લગાતાર પ્રગે કરીને એડગલે પૃથ્વીને સ્થિર જાહેર કરી હતી. એસ્કેલેજિકલ મેગેઝિનના જુલાઈ ઓગસ્ટના અંકમાં આવેલા, “શું પૃથ્વી ચપટી છે?” લેખમાં પણ પૃથ્વીને સ્થિરત્વની માન્યતાનું જોરદાર નિરૂપણ આપણે જોયું હતું પરંતુ પૃથ્વીના સ્થિરત્વની માન્યતામાં હવે તે અર્વાચીન વિજ્ઞાનના પિતા ગણતા ઓબર્ટ આઈન્સ્ટાઈન પણ સાથે પુરાવે છે. તેમનું કહેવું એ છે કે પૃથ્વીની ગતિ માત્ર સાપેક્ષ છે એટલે કે પરનિકસે પૃથ્વીને ચર કહી અને સૂર્યને ચર માનનારે પક્ષ પણ બરાબર છે. છતાં પૃથ્વીને સ્થિર માનીને તેની ચારે બાજુ સૂર્ય-ચન્દ્રને ફરતા માનવામાં આવે તો ગણિત કરવાની ખૂબ જ કઠિનાઈ પડી જાય છે માટે જ ગણિતની અનુકૂળતાની દષ્ટિએ કે પરનિકસને પૃથ્વીને ફરતી માનવાનો મત વધુ અનુકૂળ પડે છે.”+ આ વિધાનનું તે એ જ તાત્પર્ય દેખાય છે કે વસ્તુતઃ તે પૃથ્વી સ્થિર જ છે પરંતુ ગ્રહો વગેરેના ભ્રમણના ગણિતની વધુ અનુકૂળતા પૃથવીને ફરતી માનવામાં રહે છે માટે જ પૃથ્વીને ચર માનવી એ ઉચિત છે. + The relative motion of the members of the solar system may be explained as the older geocentric mode and on the other introduced by Copernieus Both are legitimate and give correct description of the motion but the Copernicus is far the simpler Around a fixed earth the sun and moon describe valmost circular paths but paths of Sun's planets and of their Satelites are complexed curly lines difficult for the mind to grasp and onward to deal with in calcuiation while around a fixe sun the more important paths are almost circular. -Relativity and Commonsense be Denton. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy