________________
પૃથ્વી અને તેનું પરિભ્રમણ
[૨૯૧
ભગવતી સૂત્રની વૃત્તિમાં જણાવ્યું છે કે જેમ જેમ સૂર્ય આગળ વધે છે તેમ પાછળના દેશમાં રાત્રિ થતી જાય છે અને આગળના દેશમાં દિવસ થતું જાય છે. આમ દેશભેદના કારણે ઉદયાને કાળભેદ થાય છે. *
શ્રીમડલ પ્રકરણમાં સૂર્યના પરિભ્રમણથી થતાં તે તે દેશના તે તે પ્રહરાદિકાળને વધુ સ્પષ્ટ રીતે જણાવવામાં આવેલ છે. વેદ:
અથર્વવેદમાં કહ્યું છે કે સૂર્ય આકાશ અને પૃથ્વીની ચારેય બાજુ ઘૂમે છે, તે અન્યત્ર પણ સૂર્યને જ રાત્રિ-દિવસને વિભાજક કહ્યો છે, ત્યાં પૃથ્વો ધ્રુવ છે, કે આકાશ અને પૃથ્વી સ્થિર છે, એમ પણ કહ્યું છે, કાર્વેદમાં પૃથ્વીને સ્થિરપ કહીને સૂર્યને ગમન કરતે પણ કહ્યો છે. યજુર્વેદમાં પણ તેમ જ કહ્યું છે. વેદના આધારે જ રચાયેલ પાતંજલ મહાભાષ્ય, શતપથબ્રાહ્મણ, ગદર્શન આદિ ગ્રંથમાં પણ એ જ વાત કહી છે. x : ता एताए अद्धाए सूरिए कति मंडलाइं चरति ? कति मंडलाइं
दुखुत्तो चरति ? कति मंडलाइं एगखुत्तो चरति ? ता चुलसीयं मंडलसतं चरति, बासीति तं मंडलसतं दुक्खुत्तो चरतिः त जहाणिवखामाणे चेव पवेसमाणे चेव, दुवे य खलु मंडलाइं सइ चरति । तं जहा-सव्वभंतर चेव मंडल सव्वबाहिर मंडल ।
–. પ્ર. પ્ર. પ્રાભૂત સૂ. ૧૦ जह जह समए पुरओ संचरइ भक्खरओ गगणे । तह तह इयोवि नियमा जायइ रयणीइ भावत्था ॥१॥ एवं य सइ नराणं उदयत्थमाणाई होंति नियमाई । सई देशकालभेए कस्सई किंचिवि हीस्सए नियमा ॥२॥
–ભગવતી વૃત્તિ છે. ૫. ઉ. ૧ १. यत्र मे द्यावापृथ्वी सद्यः पर्योति सूर्यः
–અથર્વવેદ. २. दिवं च सूर्यः पृथ्वी च देवीमहाराों विभजमाना यदेषि ।
–અથવ ૧૩-૨-૫ રૂ. પૃથ્વી પૃયા
-અથર્વ ૬-૮૯-૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org