SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ સ્યાદ્વાદઃ સાપેક્ષવાદ હવે આપણે જેનદર્શનને સ્યાદ્વાદ આજના વૈજ્ઞાનિકે એ કેવી રીતે પ્રમાણિત કરી દીધું છે તે જોઈએ. અર્વાચીન વિજ્ઞાનના પિતા ગણતા આલ્બર્ટ આઈન્સ્ટાઈને સાપેક્ષવાદનું જ્યારે પ્રતિપાદન કર્યું ત્યારે સમગ્ર વૈજ્ઞાનિક વિશ્વ હલબલી ગયું હતું. આને અર્વાચીન શેની મૂર્ધન્ય ધ ગણીને વધાવી લેવામાં આવી હતી. એટલા જ કારણે એ વૈજ્ઞાનિકને એ સત્યની ગંધ જ ન હતી કે સ્યાદ્વાદને તે ભગવાન જિને અગણિત વર્ષો પહેલાં કહી દીધા છે. રે! અદ્યતન જગતને જૈનદર્શનની જે કઈ શ્રેષ્ઠ દેન હોય તે એને સ્યાદ્વાદ જ છે. જેનદર્શનની ઈમારતના પ્રત્યેક સિદ્ધાતની ઇંટ સ્યાદ્વાદની જ બનેલી છે. ઈટને પ્રત્યેક પરમાણુ સ્યાદ્વાદ સ્વરૂપ છે. સ્યાદ્વાદમય જિનદર્શન છે. અહિંસા વગેરે તમામ ધર્મો સ્યાદ્વાદના જ પાયા ઉપર ઊભા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy