________________
પરમાણુવાદના ઉપસંહાર
[૨૫૧
કેવી આશ્ચયની આ ખીના છે કે આજના સ્પુનિક યુગના વિજ્ઞાન-કાળમાં જે સિદ્ધિ હાંસલ કરવા માટે અઢળક વૈજ્ઞાનિકોએ પોતાનાં જીવનાની કુરબાણી કરી, અનેક વિસ'વાદોને ટાળવા પોતાની પેઢીએ શહાદત પામી અને છેવટે જે સત્યપ્રાયઃ લાગતાં વિધાન જાહેર કર્યાં, તે વિધાનાને કોઈ પણ પ્રયાગ કે પ્રયાગશાળા વિના કોઈ પશુ પ્રયાસ વિના ત્યાગતપની ઘેાર સાધનાના ફળરૂપે પ્રાપ્ત થયેલ વીતરાગતા અને તેના ફળરૂપે પ્રાપ્ત થયેલી સર્વજ્ઞતાના પ્રકાશમાં એક ધડાકે, એકી સાથે તમામ સત્યને જોઈ લીધાં, જાણી લીધાં, જગતની સમક્ષ અનેક સત્ય પ્રકાશિત કર્યાં.
પરમાણુની સૂક્ષ્મતા, એના બંધ પાછળ રહેલુ સ્નિગ્ધ રુક્ષ સ્પનું ગણિત, શબ્દ, અંધકાર વગેરે પુર્દૂગલસ્ક ધાતુ નિરૂપણુ વગેરે કેટલુ સ્પષ્ટ રીતે તેઓએ આપણી સમક્ષ મૂકી દીધું છે!
અનંતશઃ વંદન કરીએ ભગવાન જિનેશ્વરીને ! એમની વીતરાગતાને ! સર્વજ્ઞતાને ! સત્યવાહિતાને !
was an elementary particle. Then the term was was limited to three only; proton, neutron and electron. It has now been extended to over twenty particles, and still more may yet be discovered. Is there really a need for many units of matter, or is this multiplicity of particles an expression of our total inorance of the trve nature of ultimate structure_of_matter...? At the moment, despite the remarkable progress made in nuclear physics, the riddle of elementary particles still remains unsolved,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org