SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦] વિજ્ઞાન અને ધર્મ ફેરફાર થતા રહ્યા છે, જ્યારે ભગવાન જિનેશ્વરેએ પરમાણુનું જે સ્વરૂપ જણાવ્યું છે તે આજે પણ અવિચલિત રહ્યું છે. આધુનિક વિજ્ઞાન કેટલું બધું પરિવર્તનશીલ છે એ વાત પૂવે જણાવી છે છતાં અહીં ફરી એ વાતને નિર્દેશ કરવાનું સમુચિત લાગે છે. પરમાણુ અને વિશ્વ (Atom and Universe) નામના એક પુસ્તકમાં ૪ પેઈજ ઉપર જણાવવામાં આવ્યું છે કે ઘણું દિવસ સુધી ત્રણ જ તત્ત્વ (ઈલેકટ્ટન, ન્યૂ ટેન અને પ્રોટીન) વિશ્વસંગઠનના મૂળભૂત આધાર મનાયા. પણ આજે તેની સંખ્યા ઓછામાં ઓછા સે સુધી પહોંચી ગઈ છે. મૌલિક આણુઓને આટલે બધે વધારે પૂબ જ અસંતોષને વિષય બન્યું છે. વળી એ પ્રશ્ન સહજ રીતે ઊઠે છે કે મૌલિક તત્વને અમે સાચો અર્થ શું કરી શકીએ? પહેલાં પૃથ્વી, પાણુ, અગ્નિ અને વાયુ એમ ચારને મૌલિક તત્ત્વ કહ્યાં. પછી એમ વિચારવામાં આવ્યું કે રાસાયણિક પદાર્થોનું મૂળતત્ત્વ આણું જ પરમાણુ છે. ત્યાર બાદ પ્રોટોન, ન્યૂ ટ્રેન, ઇલેકટ્રેન આવ્યા. આમ મૂળતત્વની માન્યતા ૨૦ સુધી ગઈ, આ સંખ્યા હજી આગળ વધી શકે છે. શું વાસ્તવમાં જ પદાર્થના આટલા ટુકડા માનવાનું આવશ્યક છે કે પછી મૂળતની સંખ્યાની આ વૃદ્ધિ એ અમારા અજ્ઞાનનું જ સૂચક છે? ખરી વાત એ જ છે કે મૌલિક અણુ શું છે એ સમજ જ પ્રથમ તે પ્રાપ્ત થઈ નથી."* *: We have gone a long way from the simple picture of a universe which required only three elementary particles are known and the existence of as many again is possible...... The great multiplicity at these particles is highly unsatisfactory and raises the question of what we really mean by an elementary particle. Originaly the name was applied to the four elements : fire, earth, air and water. Later it was thought that the Atom of each chemical element Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy