________________
૧૦]
વિજ્ઞાન અને ધર્મ
એક તે આ મેટી બરબાદી! અને બીજુ જીવનની એ અમૂલ્ય સંપત્તિ, એ અમૂલ્ય સમય, અને એ બહુમૂલ શારીરિક શક્તિબધાયને–જે સત્ય મેળવવા પાછળ ઉપયોગ કરી નાખવાને હવે તેમાંનું કાંઈ જ ન કર્યું!
માનવજીવન શું વસ્તુ છે? જીવનનું કર્તવ્ય શું હેઈ શકે ? અહીંથી ક્યાં જવાનું છે? સુખ શામાં છે? શાન્તિ ક્યાં છે? વગેરે આ જીવનના પ્રાણપ્રશ્નોને એણે બુદ્ધિથી જરાય મૂલવ્યા પણ નહિ ?
આ જ તે એના જીવનનાં આશ્ચર્યોનું પણ આશ્ચર્ય છે ને ? જુવાનજોધ કરે એકાએક હાર્ટ ફેઈલર થાય છે જે આ જગતનું આશ્ચર્ય ગણતું હેય તે એની પાછળ કામ કરતાં અને એ વખતે પણ નજરમાં લાવવાની લાચારી બતાડવી એ તે આશ્ચર્યોનું પણ આશ્ચર્ય કહેવું પડશે.
એકાએક એક જ રાતમાં એક ભિખારી જે માણસ લક્ષાધિપતિ બની જાય છે જે આશ્ચર્યની બીના ગણાતી હોય તે તેની પાછળ કામ કરતાં પરિબળની વિચારણા માટે માનવનું મસ્તિષ્ક લાપરવા બને અને આશ્ચર્યોનું પણ આશ્ચર્ય ગણવું પડશે.
માનવ આજે લાપરવા બને છે; પિતાના અંતરાત્માથી પિતાના ઘરથી. એ પરદેશમાં જઈને વસ્યા છે. કાલે આકાશમાં જઈને મથકે બાંધશે, પણ ગગનમાં વસવાટ કરતે માણસ પોતાના ઘરમાંથી બહાર નીકળી ગયો છે–તદ્દન નિર્વાસિત બની ગયા છે. કેણ રેશે આ કરુણતા ઉપર! આંસુનાં બે બુંદ પણ કણ પાડશે એની આ બેવકૂફી ઉપર !
અહીં તે એટલું જ જણાવવું છે કે આ બધી પ્રક્રિયાઓએ માનવના જીવન ઉપર એવા વિષાણુઓ ફેલાવ્યા છે કે માનવે સત્યને જોવાની દષ્ટિ ગુમાવી છે, લાગણીને પામવાનું અંતર ખેડયું છે જીવનની શાન્તિને સ્પર્શવાની ચામડી સળગાવી નાખી છે. આથી જ માનવ લાચાર બને છે, સત્યને સમજાવતાં શાનું અવગાહન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org