________________
પરમાણુવાદ
[૨૨૧
અને અનિ–પરમાણુ કાલાંતરે પરમાણુ બની શકે છે.*
વળી પરમાણુમાં વિવક્ષિત કાળે જે વર્ણ, જે ગંધ,જે રસ અને જે સ્પર્શ હેય તે જ સદા માટે રહેતા નથી, તેમાં પણ ઘણું ફેરફારો થઈ જાય છે. આને કાળે પરમાણુ કાલાન્તરે લાલ પણ હોઈ શકે વળી આજને એક અંશ (ગુણ) કાળે પરમાણુ કાલાન્તરે એક લાખ અંશ (ગુણ) કાળે પરમાણુ પણ બની જઈ શકે. એ જ રીતે ગંધ વગેરેમાં પણ રૂપાન્તર કે ગુણાન્તર થઈ જાય છે. આથી એક જ પર માણુ પણ અનેક પ્રકાર બની જાય છે. એક જ કાળો વર્ણ પણ અનેક પ્રકાર બને છે. પાણીમાં કાળા રંગને એક કણ નાખતાં પાણી કાળું બને, પણ તે કાળાશ સાવ ઓછી હોય છે; પછી બીજે કણ પડતાં તે કાળાશ જરા વધુ ઘેરી બને, ત્રીજા કણે એથી વધુ કાળાશ આવે. એમ “અબજે કણેથી અબજે પ્રકારની કાળાશ જોવા મળે તે તદ્દન સ્વાભાવિક છે. આવું જ ગંધ વગેરેના સંબંધમાં સમજવું. આમ પરમાણુમાં અનંત પ્રકારે પડી શકે છે. કધનિર્માની પ્રક્રિયા :
કુંભાર ઘડે બનાવવા માટે જે માટી હાથમાં લે છે એ માટી તે અનંત પરમાણુની કણ-કણ છે, લાકડાના જે માવામાંથી કાગળ બનાવવામાં આવે છે તે માટે તે અગણિત ઔધેને જશે છે. એમ માનવ જ કે દ્રવ્ય બનાવે છે તે દ્રવ્યનું જે ઉપાદાન કારણ છે તે પણ અનંત પરમાણુના સંમિલનથી બનેલું હોય છે. અહીં પ્રશ્ન થાય કે પછી એ માટી કે માવાના પરમાણુઓનું સંજન કેણે કર્યું? ભલે ઘટ કે કાગળ માનવે બનાવ્યું પરંતુ માટી, કે મા બનાવનાર કેશુ? આપણે એ વાત તે પૂર્વે જ જોઈ ગયા છીએ કે કઈ પણ કાર્યમાં ઈશ્વરનું ર્તા – હેતું નથી, એટલે પરમાણુઓના સંયેજનમાં કે ધેના વિઘટનમાં પણ ઈશ્વરકતૃત્વને કોઈ સ્થાન નથી. તે પ્રશ્ન થાય કે કેણ કરે છે એ સંજન અને. x : कारणमेव तदन्त्यं सूक्ष्मो नित्यश्च भवति परमाणुः ।
एकरसगन्धवर्णो द्विस्पर्शः कार्यलिङ्गश्च ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org