SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨] વિજ્ઞાન અને ધર્મ આ વસ્તુસ્થિતિ હોવા છતાં અપૂર્ણ વિજ્ઞાનને પૂર્ણ સમજી લેનારે કેઈ અપૂર્ણ માનવ, પૂર્ણને અપૂર્ણ કહે છે તેને હજી વધુ સમજાવવા કેણ કોશિશ કરે ? બેશક, વિજ્ઞાનની એક વિશિષ્ટતાને જરૂર સન્માનિત કરી શકાય છે અને તે છે તેની સત્યાન્વેષિતા. (પૂર્વે હતી; વર્તમાનમાં તે હવે એમાં ય સંદેહ પડે છે.) અસત્યના રાહે કદમ માંડી દીધા પછી પણ અસત્ય સમજાતાં, અને સત્ય પામતાં જ તે માગેથી પીછેહઠ કરી દેવાની, અસત્યને અસત્ય તરીકે જણાવી દેવાની મોટા મેટા વૈજ્ઞાનિકની પણ હિંમત સાચે જ પ્રશંસા માગી લે તેવી છે. અરે...જીવનાં જીવનેને પ્રયોગોની પાછળ ભેગ આપી દેનારા જે છેવટે શેધે તેને ગસાધનાથી ભગવાન જિન સહજમાં કહી દે એ વાત પણ વીસરી શકાય તેમ નથી. અસત્યવિજ્ઞાન સત્યાન્વેષી ઈને પણ જે પ્રશંસાપાત્ર બનતું હોય તે સત્યમય ભગવાન જિન કેટલી આદરણને પાત્ર બને એની ત્રિરાશી માંડવી જ રહી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy