________________
૨૧૦]
વિજ્ઞાન અને ધર્મ કે ઈથર જેવું કંઈ તત્વ જ નથી. અમારે ઈથરની તે જરૂર છે જ. છેલ્લી શતાબ્દીમાં એ વ્યાપકરૂપમાં માનવામાં આવતું હતું કે ઈથર એક દ્રવ્ય છે જે પિડરૂપ, અને સાધારણ દ્રવ્યની જેમ ગતિમાન છે એ કહેવું મુશ્કેલ થશે કે આ વિચારધારા ક્યારની બંધ પડી ગઈ ? આજકાલ તો હવે એમ મનાય છે કે ઈથર ભૌતિક દ્રવ્ય નથી. અભૌતિક હોવાથી એની પ્રવૃત્તિ તદ્દન જુદી જાતની છે. પિણ્ડત્વ અને ઘનત્વના જે ગુણો ભૌતિક દ્રવ્યમાં મળે છે તેમને સ્વાભાવિક રીતે જ ઈથરમાં અભાવ મળશે પરંતુ તેને પિતાના આગવા નિશ્ચયાત્મક નવા જ ગુણ હશે.ઈથરને અભૌતિક સમુદ્ર!”+
ધર્મદ્રવ્ય અને ઈથર અંગે તુલનાત્મક વિવેચન કરતાં છે. જી. આર. જૈન (એમ. એસ. સી.) નૂતન અને પ્રાચીન સૃષ્ટિવિજ્ઞાન નામના પુસ્તકના ૩૧મા પૃષ્ઠ ઉપર કહે છે કે, “એ વાત હવે પ્રમાણિત થઈ ગઈ છે જેનદર્શનકાર અને આધુનિક વિજ્ઞાનવાદી ત્યાં સુધી તે એ વાતમાં એકમત છે કે ધર્મદ્રવ્ય અથવા તે ઈથર અભૌતિક અપારમાણુવિક, અવિભાજ્ય, અખંડ આકાશ જેવું, વ્યાપ્ત, સરૂપ અને
+ : This does not mean that the ether is abolished.
We need an ether in the last century, it was widely believed that ether was a kind of matter having properties, such as mass, rigidity. motion like ordinary mattet. It would de difficult tr say, when this view died out. Nowadays it is agreed that ether is not a kind of matter, being non-material, its properties are vigeries (quite unique) characters such es mass and rigidity which we meet with in matter will naturally be absent in ether, but the ether willh eve new and definite cheracter of its own...non-material ocean of ether,
_The Nature of the physical World. P. 31
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org