SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૭] ધર્માસ્તિકાય આત્માનું વિજ્ઞાન અને તત્વજ્ઞાન, એનાં અનેક પાસાંઓથી આપણે વિચાર્યું. જગતમાં મુખ્ય દ્રવ્ય બે જ છે: જડ અને ચેતન. જિનાગમાં જડતત્વના પાંચ પેટભેદ કરીને તેમાં એક ચેતન તત્વ ઉમેરીને જગતને ષ દ્રવ્યાત્મક કહ્યું છે. જગત્ છ દ્રવ્યમય છે. જગતમાં આ છ દ્રવ્ય સિવાયનું કેઈ સાતમું દ્રવ્ય અસ્તિત્વ ધરાવતું જ નથી. આ છ દ્રવ્યનાં નામ છે: ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદગલાસ્તિકાય, કાળ અને જીવાસ્તિકાય. આ છ દ્રવ્યમાં જીવાસ્તિકાય એ ચેતન દ્રવ્ય છે, જયારે બાકીનાં પાંચ એ જડ દ્રવ્ય છે. કાળદ્રવ્ય સિવાયના પાંચે ય અસ્તિકાયસવરૂપ છે, અસ્તિ એટલે વસ્તુથી જુદે ન પડતે એ અવિભાજ્ય (જેના હવે બે કટકા થઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001193
Book TitleVigyana ane Dharma
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1991
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy